News and Events!

GMERS INTERVIEW (2019)

જીએમઈઆરએસ મેડીકલ કોલેજ (જુનાગઢ, હિમતનગર, વડનગર, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ગોત્રી - વડોદરા, વલસાડ, ધારપુર પાટણ ) ખાતે પ્રાધ્યાપક, સહપ્રાધ્યાપક અને મદદનીશ પ્રાધ્યાપક ની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવેલ હતી તેમની સ્ક્રુટીની થઇ ગયા બાદ રાખવા માં આવેલ ઈન્ટરવ્યું ની માહિતી નીચે મુજબ છે.


નોંધ :- Interview ના દિવસે ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રો અને પબ્લિકેશન ની અસલ કોપી સાથે લાવવા ની રહેશે. તમામ લાયકાત ધરાવતા ઉમેદવાર ને તેમના રજીસટર મોબઈલ પર SMS થી જાણ કરવા માં આવશે.

  • Online application for GMERS interview is extended up to 25th May, 2019 and simultaneous submission of Print application along with required documents (BY SPEED-POST ONLY) is also extended up to 30th May, 2019 at Office of ACPUGMEC, Ground Floor, GMERS Medical College, Civil Hospital Campus, Sector – 12, Gandhinagar – 382016, Gujarat..
  • Age limit and teaching experience counted up-to last date of filling of Online application (i.e. 25.05.2019).