Medical (M.B.B.S)

Dental(B.D.S)

Instructions

  • Important Instruction For Mopup Round B.D.S Course Only

    SCHEDULE FOR MOP UP ROUND OF COUNSELLING [For Course: Dental (BDS) only] (NEET-Based Merit Only) on 08-Sep-2017

    Vacancy For Mopup Round B.D.S (07-Sep-2017)

    Closure For Mopup Round B.D.S

    General Instruction for mopup round B.D.S Course only

    Candidate list for mopup round B.D.S Course only


  • BDS ની પ્રવેશ અંગેની છેલ્લી તારીખ ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી દ્વારા ૧૦/૦૯/૨૦૧૭ નક્કી થયેલ છે. આથી એ પછી જે વિદ્યાર્થીઓ એ પ્રવેશ સમિતિના તા.૦૫/૦૯/૨૦૧૭ થી ૦૭/૦૯/૨૦૧૭ સુધી પ્રવેશ મેળવેલ હશે તેમનો પ્રવેશ જો પ્રવેશ સમિતિનાં મોપ-અપ રાઉન્ડની તારીખ ૦૮/૦૯/૨૦૧૭ નાં મેરીટ મુજબ આવીને રદ નહિ કરાવે તો ત્યારબાદ કોઈપણ સંજોગોમાં પ્રવેશ સમિતિ દ્વારા રદ કરવામાં આવશે નહિ.

    જેથી તમામ વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે તમે BDS માં પ્રવેશ મેળવવો હોય તો જ આગળ ફી ભરવાની તેમજ રિપોર્ટીંગની કાર્યવાહી કરવી.

    તા.૦૮/૦૯/૨૦૧૭ ના મોપ-અપ રાઉન્ડ બાદ BDS માં પ્રવેશ ચાલુ રાખેલ હશે તેવા તમામ વિદ્યાર્થીઓને ત્યારબાદ આગળની કોઈપણ કોર્સની પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લેવા દેવામાં આવશે નહિ.

  • Important instructions for Submission Of Original Documents For Dental (BDS), BAMS, BHMS and B. Naturopathy only Round 03

  • Important instructions for MOP-UP ROUND OF COUNSELING – Offline [For Course: Dental (BDS) only]

  • Institutewise Admitted After Round-03 (Updated:-05-Sep-2017)

  • � First - Last Rank Position of Candidates :: NEET - ( ROUND - 03)

  • IMPORTANT INSTRUCTION ABOUT PAYMENT OF FEES AND SUBMISSION OF DOCUMENTS AFTER ROUND-03

    1) CANDIDATES, WHO HAVE BEEN ALLOTTED NEW ADMISSION IN BDS COURSE, HAVE TO REPORT AND SUBMIT THEIR ORIGINAL DOCUMENTS ONLY AT

    1) જે ઉમેદવારોને બી.ડી.એસ. કોર્સમાં પ્રથમ વાર (નવો) પ્રવેશ મળવેલ છે, તેમણે માત્ર નીચેના હેલ્પ સેન્ટર ખાતે જ તેમના મૂળ દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.

    A. GMERS MEDICAL COLLEGE, GANDHINAGAR

    B. AMC MET MEDICAL COLLEGE, AHMEDABAD

    C. B J MEDICAL COLLEGE, AHMEDABAD

    D. GMERS MEDICAL COLLEGE, SOLA, AHMEDABAD

    E. SMT. NHL MUNICIPAL MEDICAL COLLEGE, AHMEDABAD

    F. GCS MEDICAL COLLEGE & RESEARCH INSTITUTE, AHMEDABAD

    2) CANDIDATES WITH UPGRADED ADMISSION IN BDS AND NEW ADMISSION IN BAMS, BHMS AND B. NATUROPATHY WILL ALSO BE ABLE TO SUBMIT THEIR DOCUMENTS AT ALL HELP CENTRE.

    2) બી.ડી.એસ. માં અપગ્રેડ થયેલ એડમિશન અને બીએએમએસ, બીએચએસ અને બી. નેચરોપથીમાં નવા પ્રવેશ સાથેના ઉમેદવારો પણ તેમના રિપોર્ટીંગ અને પ્રમાણપત્રો તમામ હેલ્પ સેન્ટર પર જમા કરાવી શકશે.

    3) THE CANDIDATES WHO ARE ALLOTTED NEW ADMISSION IN ROUND 3, WILL HAVE TO TAKE PRINT OUT OF ALLOTMENT ORDER AND FEE CHALLAN AND MUST PAY THE FEES EITHER AT DESIGNATED BRANCHES OF AXIS BANK OR USING ONLINE PAYMENT GATEWAYS AND REPORT AT THE HELP CENTER WITH ALLOTMENT ORDER, FEE PAID RECEIPT AND ORIGINAL DOCUMENTS FOR CONFIRMATION OF THEIR ADMISSION.

    3) જે વિદ્યાર્થી ઓ ને રાઉન્ડ ૩ માં નવું એડમીશન મળેલ છે, તેઓએ એ એલોટમેન્ટ ઓર્ડર અને ફી ચલન ની પ્રિન્ટ લઈને પ્રવેશ સમિતિ દ્વારા માન્ય એક્સીસ બેંક અથવા તો ઓનલાઈન પેમેન્ટ ગેટવે થી નિયત ફી ભરીને હેલ્પ સેન્ટર પર એલોટમેન્ટ ઓર્ડર અને ફી ભર્યાની રશીદ સાથે અસલ પ્રમાણપત્રો જમા કરવવા ફરજીયાત જવાનું રેહશે અને પ્રવેશ કાયમ કરાવાનો રેહશે.

    4) THE CANDIDATES WHO ARE UPGRADED THAT MEANS THEIR ADMISSION IS CHANGED IN ROUND 3, WILL HAVE TO TAKE PRINT OUT OF NEW ALLOTMENT ORDER AND MUST PAY THE DIFFERENCES OF FEES IF ANY AT DESIGNATED BRANCHES OF AXIS BANK AND REPORT AT THE HELP CENTER WITH ALLOTMENT ORDER, FEE PAID RECEIPT AND XEROX COPIES OF DOCUMENTS FOR CONFIRMATION OF THEIR ADMISSION.

    4) જે વિદ્યાર્થી ઓ ને રાઉન્ડ ૩ માં એડમીશન બદલાયેલ છે, તેઓએ એ નવા એલોટમેન્ટ ઓર્ડરની પ્રિન્ટ લઈને પ્રવેશ સમિતિ દ્વારા માન્ય એક્સીસ બેંક માં ફેરફારની ફી ભરવાની થતી હોય તો ભરીને, હેલ્પ સેન્ટર પર નવા એલોટમેન્ટ ઓર્ડર અને ફી ભર્યાની રશીદ સાથે પ્રમાણપત્રો ની નકલ જમા કરવવા ફરજીયાત જવાનું રેહશે અને પ્રવેશ કાયમ કરાવાનો રેહશે.

    5) THE CANDIDATES WHO HAVE NO CHANGE IN THEIR ADMISSION IN ROUND 3, WILL HAVE TO TAKE PRINT OUT OF ADMISSION RETENTION LETTER SHOWING RETENTION OF THE ADMISSION OF OLD INSTITUTE AND REPORT THE ADMITTED INSTITUTE ONLY. THEY DO NOT NEED TO REPORT AT THE HELP CENTER.s

    5) જે વિદ્યાર્થી ઓ ને રાઉન્ડ ૩ માં એડમીશન બદલાયેલ નથી, તેઓ એ પ્રવેશ યથાવત રહેલ છે તેવા પ્રવેશ ઓર્ડર ની પ્રિન્ટ લઈને પ્રવેશ મેળવેલી જૂની સંસ્થા માં જ હાજર થવાનું રેહશે. તેઓએ એ હેલ્પ સેન્ટર પર જવાનું નથી.