Other Courses Archive News

Pursuant to the directions of the Hon'ble High Court in LPA 1808 of 2017 and allied matters, it is notified that Parul University has been permitted to undertake admission to 100 seats each in Homeopathy and Ayurveda Undergraduate Courses. The schedule as per the directions of the Hon'ble High Court shall be published by Parul University.

પ્રવેશ સમિતિ દ્વારા આયુર્વેદ, હોમીઓપેથી, ફિજીયોથેરાપી, બી.એસ.સી. નર્સિંગ,ઓપ્ટોમેટી, નેચરોપેથી, ઓર્થોટીક્સ અને ઓડીયોલોજી વિધ્યાસાખા ની વર્ષ ૨૦૧૭-૧૮ ની પ્રવેશ પ્રક્રિયા આજ રોજ તારીખ ૧૫/૧૧/૨૦૧૭, સાંજે ૪:૦૦ કલાકે પૂર્ણ જાહેર કરવામાં આવેલ છે. ખાલી સીટો ની કોલેજ મુજબ ની માહિતી વેબસાઈટ પર મુકેલ છે. ખાલી રહેલ સીટો ફક્ત તમામ સ્વનિર્ભર સંસ્થા ને જાતે ભરવા આપેલ છે.

This is to inform that admission process of academic year 2017-18 for the courses namely Ayurveda, Homeopathy, Physiotherapy, B.Sc. Nursing, Optometry, Orthotics, Naturopethy and Audiology is closed on today i.e.15/11/2017, 04:00PM by the ACPUGMEC, Gandhinagar. The vacant seats of the particular colleges are display on the website of the Committee. Only SFI Institutes are allowed to fill up the vacant seats.

List of Vacant seats after completion of all Rounds of counselling


IMPORTANT INSTRUCTION ABOUT PAYMENT OF FEES AND SUBMISSION OF DOCUMENTS AFTER ROUND-08

Note :- You can Report at Help center and Pay fees at axis bank between 14-Nov-2017 to 15-Nov-2017 upto 04.00 pm.

(1) The candidates who are ALLOTTED NEW ADMISSION IN ROUND 08, will have to take print out of allotment order and fee challan and must pay the fees either at designated branches of AXIS bank or using online payment gateways and report at the help center with allotment order, fee paid receipt and original documents for confirmation of their admission and take provisional admission order with signature and seal of help center.

(1) જે વિદ્યાર્થીઓને રાઉન્ડ ૦૮ માં નવું એડમિશન મળેલ છે, તેઓએ એ એલોટમેન્ટ ઓર્ડર અને ફી ચલન ની પ્રિન્ટ લઈને પ્રવેશ સમિતિ દ્વારા માન્ય એક્સીસ બેંક અથવા તો ઓનલાઈન પેમેન્ટ ગેટવે થી નિયત ફી ભરીને હેલ્પ સેન્ટર પર એલોટમેન્ટ ઓર્ડર અને ફી ભર્યાની રસીદ સાથે અસલ પ્રમાણપત્રો જમા કરાવવા ફરજિયાત જવાનું રહેશે અને એડમિશન ઓડેર હેલ્પ સેન્ટર નાં સહી સિક્કા વાળો લેવાનો રહેશે અને પ્રવેશ કાયમ કરવાનો રહેશે.

(2) The candidates who are UPGRADED THAT MEANS THEIR ADMISSION IS CHANGED IN ROUND 08, will have to take print out of new allotment order and must pay the differences of fees if any at designated branches of AXIS bank and report at the help center with allotment order, fee paid receipt and xerox copies of documents for confirmation of their admission and take new provisional admission order of change allotment with signature and seal of help center.

(2) જે વિદ્યાર્થી ઓ ને રાઉન્ડ ૦૮ માં એડમિશન બદલાયેલું છે, તેઓએ એ નવા એલોટમેન્ટ ઓર્ડરની પ્રિન્ટ લઈને પ્રવેશ સમિતિ દ્વારા માન્ય એક્સીસ બેંક માં ફેરફાર ની ફી ભરવાની થતી હોય તો ભરીને, હેલ્પ સેન્ટર પર નવા એલોટમેન્ટ ઓર્ડર અને ફી ભર્યાની રસીદ સાથે પ્રમાણપત્રો ની નકલ જમા કરાવવા ફરજિયાત જવાનું રહેશે અને નવો એડમિશન ઓડેર હેલ્પ સેન્ટર નાં સહી સિક્કા વાળો લેવાનો રહેશે અને પ્રવેશ કાયમ કરવાનો રહેશે.

(3) The candidates who have NO CHANGE IN THEIR ADMISSION IN ROUND 08, will have to take print out of admission retention letter showing retention of the admission of old institute and report the admitted institute only. They do not need to report at the help center.

(3) જે વિદ્યાર્થી ઓ ને રાઉન્ડ ૦૮ માં એડમિશન બદલાયેલું નથી, તેઓ એ પ્રવેશ યથાવત રહેલો છે તેવા પ્રવેશ ઓર્ડર ની પ્રિન્ટ લઈને પ્રવેશ મેળવેલી જૂની સંસ્થા માં જ હાજર થવાનું રહેશે. તેઓએ એ હેલ્પ સેન્ટર પર જવાનું નથી.

Important Information for 08th Round of Counseling (Courses: B.A.M.S., B.H.M.S., Naturopathy, Audiology, Physiotherapy, Optometry, Orthotics, B.Sc. Nursing)

  • New Homoeopathic College added on 09-Nov-2017
  • GOV - GOVT HOMOEOPATHY MEDICAL COLLEGE, AT DENTHALI,TALUKA-SIDDHAPUR, DIST. PATAN
  • SFI - LAXMIBEN HOMOEOPATHIC INSTITUTE AND RESEARCH CENTRE, AT&POST- BHANDU (MEHSANA)
  • SFI - ANANYA COLLEGE OF HOMOEOPATH, KIRC CAMPUS, AHMEDABAD-MEHSANA HIGHWAY, KALOL
  • SFI - MERCHANT HOMOEOPATHY MEDICAL COLLEGE AND HOSPITAL MEHSANA
  • SFI - ARYA VEER HOMOEOPATHY MEDICAL COLLEGE, GUNDA, RAJKOT

08th Round Advertisement (English)

08th Round Advertisement (Gujarati)

૦૮ રાઉન્ડની ફાઈનલ ચોઈસ ફીલિંગ પ્રક્રિયા (કોર્સ: બી.એ.એમ.એસ., બી.એચ.એમ.એસ., નેચરોપેથી, ઓડીઓલોજી, ફીજીઓથેરાપી, ઓપ્ટોમેટ્રી, ઓર્થોટીક્સ, બી.એસ.સી. નર્સિંગ). ૦૮ રાઉન્ડની કાઉન્સેલિંગ પ્રક્રિયા માં ભાગ લેવા માટે, ઉમેદવારે આપેલ સમય મર્યાદામાં વેબસાઇટ www.medguj.nic.in પર લોગ-ઈન આઈડીનો ઉપયોગ કરીને લોગ ઈન કરી અને RESHUFFLING બટન પર ક્લિક કરીને ઓનલાઇન સંમતિ આપવાની રહેશે.

Choice filling for 08th round of counseling (Courses: B.A.M.S., B.H.M.S., Naturopathy, Audiology, Physiotherapy, Optometry, Orthotics, B.Sc. Nursing). To participate in the 08th round of counseling process, the candidate has to give ONLINE CONSENT by login using his Login ID on the website www.medguj.nic.in during the specified time limit and click on RESHUFFLING button.

Important Information for 7th Round of Counseling (Courses: B.A.M.S., B.H.M.S., Naturopathy, Audiology, Physiotherapy, Optometry, Orthotics, B.Sc. Nursing) From 31-Oct-2017 11.00 AM to 03-Nov-2017 03.00 PM

Choice filling for 7th Round (final round ) of Counseling is extended From 01-Nov-2017 03.00 AM to 03-Nov-2017 03.00 PM

7th Round Advertisement (English)

7th Round Advertisement (Gujarati)

7th Round Instructions

૦૭ રાઉન્ડની ફાઈનલ ચોઈસ ફીલિંગ પ્રક્રિયા (કોર્સ: બી.એ.એમ.એસ., બી.એચ.એમ.એસ., નેચરોપેથી, ઓડીઓલોજી, ફીજીઓથેરાપી, ઓપ્ટોમેટ્રી, ઓર્થોટીક્સ, બી.એસ.સી. નર્સિંગ) ૦૭ રાઉન્ડની કાઉન્સેલિંગ પ્રક્રિયા માં ભાગ લેવા માટે, ઉમેદવારે આપેલ સમય મર્યાદામાં વેબસાઇટ www.medguj.nic.in પર લોગ-ઈન આઈડીનો ઉપયોગ કરીને લોગ-ઈન કરી અને RESHUFFLING બટન પર ક્લિક કરીને ઓનલાઇન સંમતિ આપવાની રહેશે.

Choice filling for 7th round of counseling (Courses: B.A.M.S., B.H.M.S., Naturopathy, Audiology, Physiotherapy, Optometry, Orthotics, B.Sc. Nursing) To participate in the 7th round of counseling process, the candidate has to give ONLINE CONSENT by login using his Login ID on the website www.medguj.nic.in during the specified time limit and click on RESHUFFLING button.


  • Instructions for submission of original documents after allotment of admission in 7thRound of counseling

  • Admitted list Round - 07

  • 1. Revise Institutewise admitted list for (6th) Round

    Note :- Date for Reporting at Help center and payment of fees between 24-Oct-2017 to 26-Oct-2017 upto 04.00 pm.

    2. Instructions for submission of original documents after allotment of admission in 6th Round of counseling.

  • Advertisement of Choice Filling 06 Round (English) for BAMS, BHMS, BNAT, BPT, BASLP,BOT, BOP, BSc Nursing

  • Advertisement of Choice Filling 06 Round (Gujarati) for BAMS, BHMS, BNAT, BPT, BASLP,BOT, BOP, BSc Nursing


  • IMPORTANT INSTRUCTION ABOUT PAYMENT OF FEES AND SUBMISSION OF DOCUMENTS AFTER ROUND-05

    (1) The candidates who are ALLOTTED NEW ADMISSION IN ROUND 5, will have to take print out of allotment order and fee challan and must pay the fees either at designated branches of AXIS bank or using online payment gateways and report at the help center with allotment order, fee paid receipt and original documents for confirmation of their admission and take provisional admission order with signature and seal of help center./p>

    (1) જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 5 માં નવું એડમિશન મળેલ છે, તેઓએ એ એલોટમેન્ટ ઓર્ડર અને ફી ચલન ની પ્રિન્ટ લઈને પ્રવેશ સમિતિ દ્વારા માન્ય એક્સીસ બેંક અથવા તો ઓનલાઈન પેમેન્ટ ગેટવે થી નિયત ફી ભરીને હેલ્પ સેન્ટર પર એલોટમેન્ટ ઓર્ડર અને ફી ભર્યાની રસીદ સાથે અસલ પ્રમાણપત્રો જમા કરાવવા ફરજિયાત જવાનું રહેશે અને એડમિશન ઓડેર હેલ્પ સેન્ટર નાં સહી સિક્કા વાળો લેવાનો રહેશે અને પ્રવેશ કાયમ કરવાનો રહેશે.

    (2) The candidates who are UPGRADED THAT MEANS THEIR ADMISSION IS CHANGED IN ROUND 5, will have to take print out of new allotment order and must pay the differences of fees if any at designated branches of AXIS bank and report at the help center with allotment order, fee paid receipt and xerox copies of documents for confirmation of their admission and take new provisional admission order of change allotment with signature and seal of help center.

    (2) જે વિદ્યાર્થી ઓ ને રાઉન્ડ 5 માં એડમિશન બદલાયેલું છે, તેઓએ એ નવા એલોટમેન્ટ ઓર્ડરની પ્રિન્ટ લઈને પ્રવેશ સમિતિ દ્વારા માન્ય એક્સીસ બેંક માં ફેરફાર ની ફી ભરવાની થતી હોય તો ભરીને, હેલ્પ સેન્ટર પર નવા એલોટમેન્ટ ઓર્ડર અને ફી ભર્યાની રસીદ સાથે પ્રમાણપત્રો ની નકલ જમા કરાવવા ફરજિયાત જવાનું રહેશે અને નવો એડમિશન ઓડેર હેલ્પ સેન્ટર નાં સહી સિક્કા વાળો લેવાનો રહેશે અને પ્રવેશ કાયમ કરવાનો રહેશે.

    (3) The candidates who have NO CHANGE IN THEIR ADMISSION IN ROUND 5, will have to take print out of admission retention letter showing retention of the admission of old institute and report the admitted institute only. They do not need to report at the help center.

    (3) જે વિદ્યાર્થી ઓ ને રાઉન્ડ 5 માં એડમિશન બદલાયેલું નથી, તેઓ એ પ્રવેશ યથાવત રહેલો છે તેવા પ્રવેશ ઓર્ડર ની પ્રિન્ટ લઈને પ્રવેશ મેળવેલી જૂની સંસ્થા માં જ હાજર થવાનું રહેશે. તેઓએ એ હેલ્પ સેન્ટર પર જવાનું નથી.

  • Admitted list Round-05

  • First - Last Rank Position of Candidates :: NEET - (ROUND - 05)

  • First - Last Rank Position of Candidates :: HSC - Gujarat Board - (ROUND - 05)

  • First - Last Rank Position of Candidates :: HSC - CBSE -(ROUND - 05)

  • First - Last Rank Position of Candidates :: HSC - ISCE - (ROUND - 05)

  • First - Last Rank Position of Candidates :: HSC - MQ - (ROUND - 05)

  • Instructionsfor submission of original documents after allotment of admission in 5th Round of counseling

  • Advertisement of Choice Filling 05 Round (English) for BAMS, BHMS, BNAT, BPT, BASLP,BOT, BOP, BSc Nursing

  • Advertisement of Choice Filling 05 Round (Gujarati) for BAMS, BHMS, BNAT, BPT, BASLP,BOT, BOP, BSc Nursing


  • Important Information for 5th Round of Counseling (Courses: B.A.M.S., B.H.M.S., Naturopathy, Audiology, Physiotherapy, Optometry, Orthotics, B.Sc. Nursing)

    (1) પાંચમા રાઉન્ડની ફાઈનલ ચોઈસ ફીલિંગ પ્રક્રિયા (કોર્સ: બી.એ.એમ.એસ., બી.એચ.એમ.એસ., નેચરોપેથી, ઓડીઓલોજી, ફીજીઓથેરાપી, ઓપ્ટોમેટ્રી, ઓર્થોટીક્સ, બી.એસ.સી. નર્સિંગ) આજ (તા. ૨૧/૦૯/૨૦૧૭) થી શરૂ થઇ ગયેલ છે. પાંચમા રાઉન્ડની કાઉન્સેલિંગ પ્રક્રિયા માં ભાગ લેવા માટે, ઉમેદવારે આપેલ સમય મર્યાદામાં વેબસાઇટ www.medguj.nic.in પર લોગ-ઈન આઈડીનો ઉપયોગ કરીને લોગ-ઈન કરી અને RESHUFFLING બટન પર ક્લિક કરીને ઓનલાઇન સંમતિ આપવાની રહેશે.

    (1) Final choice filling for 5th round of counseling (Courses: B.A.M.S., B.H.M.S., Naturopathy, Audiology, Physiotherapy, Optometry, Orthotics, B.Sc. Nursing) has been started from today (i.e. 21/09/2017). To participate in the 5th round of counseling process, the candidate has to give ONLINE CONSENT by login using his Login ID on the website www.medguj.nic.in during the specified time limit and click on RESHUFFLING button.

  • Online Choice Filling of Fifth Round For Courses BAMS, BHMS, BNAT, BPT, BASLP,BOT, BOP, BSc Nursing will start on 21-SEP-2017 02:00 PM

  • List of College and their Fee Details for BAMS, BHMS, BNAT, BPT, BASLP, BOT, BOP, BSc Nursing


  • Important Information for Management Quota and NRI Quota Seats in BAMS, BHMS, BNAT, BPT, BASLP, BOT, BOP, B.Sc. Nursing Courses

    (1) આયુર્વેદ, હોમીઓપેથી, ફીજીઓથેરાપી, ઓડીઓલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી, નેચરોપેથી, ઓર્થોટીક્સ, ઓપ્ટોમેટ્રી અને બી.એસ.સી. નર્સિંગ ની કોલેજો જે ચોઈસ ફીલિંગ માં બતાવવા માં આવે છે તેમાંથી જે કોલેજ ની પરવાનગી આજ રોજ (તા. ૨૫/૦૯/૨૦૧૭), ૫.૦૦ વાગ્યા સુધી માં મળી હશે તે તમામ કોલેજોમાં સમિતિ દ્વારા આ ચોથા રાઉન્ડમાં એડમીશન આપવામાં આવશે.

    (2) અત્યારે તમામ સ્વનિર્ભર સંસ્થાઓ નાં મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા ની ચોઈસ બતાવવામાં આવે છે. જે સંસ્થા તેમનો મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા પ્રવેશ સમિતિ ને ભરવા સ્વૈચ્છિક રીતે સુપ્રત કરશે તેટલી જ સંસ્થા ઓ માં નક્કી કરેલ મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા ની ફી મુજબ પ્રવેશ આપવામાં આવશે.

    (1) The Colleges of Ayurveda, Homeopathy, Naturopathy, Physiotherapy, Audiology & Speech Language Pathology, Orthotics, B.Sc. Nursing AND Optometry,which are available in Choice filling and will get permission till 5.00 pm today (i.e. 25/09/2017) will be included for allotment (admission) of 4th Round of choice filling.

    (2) Choices are available for management quota and NRI quota seats of all institutes. The institutes who have surrender the management quota and NRI quota seats to the admission committee voluntarily, only those management seats and NRI seats will be filled up as per the management seats and NRI seats fees by the admission committee.

  • Admitted list Round-04

  • First - Last Rank Position of Candidates :: NEET - (ROUND - 04)

  • First - Last Rank Position of Candidates :: HSC - Gujarat Board - (ROUND - 04)

  • First - Last Rank Position of Candidates :: HSC - CBSE -(ROUND - 04)

  • First - Last Rank Position of Candidates :: HSC - ISCE - (ROUND - 04)

  • First - Last Rank Position of Candidates :: HSC - MQ - (ROUND - 04)

  • Instructionsfor submission of original documents after allotment of admission in 4th Round of counseling


  • IMPORTANT INSTRUCTION ABOUT PAYMENT OF FEES AND SUBMISSION OF DOCUMENTS AFTER ROUND-04

    (1) The candidates who are ALLOTTED NEW ADMISSION IN ROUND 4, will have to take print out of allotment order and fee challan and must pay the fees either at designated branches of AXIS bank or using online payment gateways and report at the help center with allotment order, fee paid receipt and original documents for confirmation of their admission and take provisional admission order with signature and seal of help center./p>

    (1) જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 4 માં નવું એડમિશન મળેલ છે, તેઓએ એ એલોટમેન્ટ ઓર્ડર અને ફી ચલન ની પ્રિન્ટ લઈને પ્રવેશ સમિતિ દ્વારા માન્ય એક્સીસ બેંક અથવા તો ઓનલાઈન પેમેન્ટ ગેટવે થી નિયત ફી ભરીને હેલ્પ સેન્ટર પર એલોટમેન્ટ ઓર્ડર અને ફી ભર્યાની રસીદ સાથે અસલ પ્રમાણપત્રો જમા કરાવવા ફરજિયાત જવાનું રહેશે અને એડમિશન ઓડેર હેલ્પ સેન્ટર નાં સહી સિક્કા વાળો લેવાનો રહેશે અને પ્રવેશ કાયમ કરવાનો રહેશે.

    (2) The candidates who are UPGRADED THAT MEANS THEIR ADMISSION IS CHANGED IN ROUND 4, will have to take print out of new allotment order and must pay the differences of fees if any at designated branches of AXIS bank and report at the help center with allotment order, fee paid receipt and xerox copies of documents for confirmation of their admission and take new provisional admission order of change allotment with signature and seal of help center.

    (2) જે વિદ્યાર્થી ઓ ને રાઉન્ડ 4 માં એડમિશન બદલાયેલું છે, તેઓએ એ નવા એલોટમેન્ટ ઓર્ડરની પ્રિન્ટ લઈને પ્રવેશ સમિતિ દ્વારા માન્ય એક્સીસ બેંક માં ફેરફાર ની ફી ભરવાની થતી હોય તો ભરીને, હેલ્પ સેન્ટર પર નવા એલોટમેન્ટ ઓર્ડર અને ફી ભર્યાની રસીદ સાથે પ્રમાણપત્રો ની નકલ જમા કરાવવા ફરજિયાત જવાનું રહેશે અને નવો એડમિશન ઓડેર હેલ્પ સેન્ટર નાં સહી સિક્કા વાળો લેવાનો રહેશે અને પ્રવેશ કાયમ કરવાનો રહેશે.

    (3) The candidates who have NO CHANGE IN THEIR ADMISSION IN ROUND 4, will have to take print out of admission retention letter showing retention of the admission of old institute and report the admitted institute only. They do not need to report at the help center.

    (3) જે વિદ્યાર્થી ઓ ને રાઉન્ડ 4 માં એડમિશન બદલાયેલું નથી, તેઓ એ પ્રવેશ યથાવત રહેલો છે તેવા પ્રવેશ ઓર્ડર ની પ્રિન્ટ લઈને પ્રવેશ મેળવેલી જૂની સંસ્થા માં જ હાજર થવાનું રહેશે. તેઓએ એ હેલ્પ સેન્ટર પર જવાનું નથી.