આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની ૧૦૦ ટકા બેઠકો એટલે કે સરકારી કવોટા (GQ), મેનેજમેન્ટ ક્વોટા (MQ) અને એન આર આઈ ક્વોટા (NQ) ની બેઠકો તેમજ સ્વનિર્ભર આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા (AQ) ની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરીટના ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. જેની સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.વધુમાં જણાવવાનું કે ગુજરાત રાજ્યની તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની મંજુર કરેલ બેઠકો અને ટ્યુશન ફીની માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ https://www.medadmgujarat.org/ug/UGAYUS_Home.aspx પર ઉપલબ્ધ છે.[The Admission Committee informs that entire process of admission for 100% seats of all Ayurveda and Homeopathy Undergraduate colleges of Gujarat State i.e. Government Quota (GQ), Management Quota (MQ) and NRI Quota (NQ) seats including 15% All India Quota (AQ) seats of self-financed Ayurved and Homeopathy Undergraduate colleges is conducted on merit basis through online mode solely and exclusively by the Admission Committee. All students and parents are informed to take note of this.It is further stated that information about sanctioned seats and tuition fees of all Ayurved and Homeopathy Undergraduate colleges of Gujarat state is available on admission committee website https://www.medadmgujarat.org/ug/UGAYUS_Home.aspx]
UG BAMS & BHMS ONLY
Information for Online Registration of 4th Online (Stray Vacancy) Round for BAMS & BHMS courses only
Date: 01 Nov, 2025 10:30 AM

પ્રવેશ સમિતિ દ્વારા ઉપરોક્ત જાહેરાત મુજબ ચોથા ઓનલાઈન સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ ના પિન ખરીદી અને રજીસ્ટ્રેશન ચાલુ કરેલ છે.

  • જે ઉમેદવારોને રાઉન્ડ-03 માં સીટ એલોટ થઇ હોય અને ત્યાર બાદ કોલેજની નિયત ટ્યુશન ફી ભરેલ નથી અને પ્રવેશ સમિતિના હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવેલ નથી એટલે કે પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલ નથી, તેઓની રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત (ફોરફીટ) કરવામાં આવેલ છે, તેવા તમામ ઉમેદવાર રાઉન્ડ-04 (સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ) માં ભાગ લેવા માટે લાયક રહેશે નહી.

  • જે ઉમેદવારો ઓલ ઈન્ડિયા ક્વોટા/ સ્ટેટ કાઉન્સેલિંગના અગાઉના રાઉન્ડ-01, રાઉન્ડ-02 અને રાઉન્ડ-03 માં કોઈ બેઠક પર પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય અને ઉપરોક્ત પ્રવેશ સ્ટેટ ક્વોટા / ઓલ ઇન્ડિયા ક્વોટા ના રાઉન્ડ-03 પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ હોય, તેઓ રાઉન્ડ-04 (સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ) માં ભાગ લેવા માટે લાયકાત ધરાવતા નથી.

  • Ayush Admission Central Counseling Committee (AACCC), નવી દિલ્હી ના ૨૦૨૫ ના પ્રવેશ પ્રક્રિયાના નિયમો મુજબ જે ઉમેદવારોને ઓલ ઈન્ડિયા ક્વોટા કાઉન્સેલિંગના સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ માં કોઈ પણ સીટ એલોટ થશે તો તેઓ સ્ટેટ ક્વોટાના રાઉન્ડ-04 (સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ) માં ભાગ લેવા માટે લાયકાત ધરાવતા નથી.

  • જે ઉમેદવારો ઓલ ઈન્ડિયા ક્વોટાના રાઉન્ડ-01, રાઉન્ડ-02 અને રાઉન્ડ-03 માં પ્રવેશ કન્ફર્મ કરાવેલ ન હોય તેમજ સ્ટેટ કાઉન્સેલિંગના અગાઉના રાઉન્ડ-01 અને 02 માં કોઈ પણ બેઠક પર પ્રવેશ કન્ફર્મ કરાવેલ “ના” હોય અને જે ઉમેદવારોને સ્ટેટ કાઉન્સેલિંગના રાઉન્ડ-03 માં અથવા ઓલ ઈન્ડિયા ક્વોટાના રાઉન્ડ-03 માં કોઈ પણ સીટ એલોટ થયેલ ન હોય તેવા ઉમેદવારો રાઉન્ડ-04 (સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ) માં ભાગ લેવા લાયકાત ધરાવે છે.

The Admission Committee informs that Pin purchase and registration for 4th Online Stray Vacancy Round has been started.

  • Candidates who have been allotted seats in Round-03 and thereafter have not paid the prescribed college tuition fees and have not deposited the original certificates at the Help Center of the Admission Committee i.e. the admission has not been confirmed, their refundable security deposit has been forfeited. All such candidates will not be eligible to participate in Round-04 (Stray Vacancy Round).

  • Candidates who have been confirmed admission to a seat in previous round-01, 02 and 03 of All India Quota / State Counseling and the said admission continues till completion of Round-03 of State Quota / All India Quota, they are not eligible to participate in Round-04 (Stray Vacancy Round).

  • As per 2025 Admission committee rules from Ayush Admission Central Counseling Committee (AACCC), New Delhi, the candidates who will be allotted any seat of Stray Vacancy Round of All India Quota Counseling they will not eligible to participate in State Quota Round-04 (Stray Vacancy Round).

  • The candidates who have not confirmed admission in Round-01, Round-02, and Round-03 of the All-India quota, as well as those who have not confirmed admission in any seat in the previous rounds (Round-01 and Round-02) of state counseling, and those who have not been allotted any seat in Round-03 of state counseling or Round-03 of All India Quota counseling, are eligible to participate in Round-04 (Stray Vacancy Round).



સુચના (Notice)
Date: 31-Oct-2025, 03:00 PM

યુજી MBBS/BDS ત્રીજા રાઉન્ડ માટેની સમયમર્યાદા વધારાની સૂચના



  • ઑનલાઇન રજીસ્ટ્રેશન, હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજ ચકાસણી અને ચોઇસ ફિલિંગ બાબત medadmgujarat.org વેબસાઇટ પર તા. 09/10/2025, બપોરે 01:30 કલાકે પ્રકાશિત જાહેરાત અનુસાર,

  • ત્રીજા રાઉન્ડના ઑનલાઇન રજીસ્ટ્રેશન, હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજ ચકાસણી અને ચોઇસ ફિલિંગ માટેની સમયમર્યાદા નીચે મુજબ વધારવામાં આવે છે:
  • એડમિશન કમિટીની વેબસાઇટ પરથી ઑનલાઇન પિન ખરીદી: તા. 31/10/2025, રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી
  • ઑનલાઇન રજીસ્ટ્રેશન: તા. 01/11/2025, સવારે ૬:૦૦ વાગ્યા સુધી
  • હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજોની ચકાસણી અને ફોટોકૉપી જમા કરાવવી: તા. 01/11/2025 ના બપોરે 12.00 વાગ્યા સુધી
  • ત્રીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ: તા. 03/11/2025, સવારે 10:00 વાગ્યા સુધી

  • Extension of Schedule for UG MBBS/BDS Third Round – Online Registration, Document Verification at Help Center, and Choice Filling

  • As per the advertisement published on the medadmgujarat.org website on 09/10/2025 at 01:30 PM, it is hereby informed that the schedule for Third Round Online Registration, Document Verification at Help Center, and Choice Filling has been extended as under:
  • Online PIN Purchase from the Admission Committee website: Up to 11:59 PM on 31/10/2025
  • Online Registration: Up to 6:00 AM on 01/11/2025
  • Document Verification and Submission of photocopies of documents at the Help Center: Upto 12:00 NOON of 01/11/2025
  • Third Round Choice Filling: Up to 10:00 AM on 03/11/2025

UG Information [30th OCTOBER, 2025 05:20 PM]

ખાસ સૂચના : આયુષ મિનિસ્ટ્રી, નવી દિલ્લી, ભારત સરકારની ગાઈડ લાઇન મુજબ રાઉન્ડ ૦૩ સુધી પ્રવેશ કન્ફર્મ કરાવેલ વિદ્યાર્થીઓના પ્રવેશ કોઈ પણ સંજોગોમાં રદ્દ કરવામા આવશે નહિ
[As per the guide line of Ministry of AYUSH, New Delhi, Government of India, the admission of the students admitted till Round 03 will not be canceled under any circumstances.]



સુચના (Notice)
Date: 28-Oct-2025, 05:20 PM

યુજી MBBS/BDS ત્રીજા રાઉન્ડ માટેની સમયમર્યાદા વધારાની સૂચના



  • ઑનલાઇન રજીસ્ટ્રેશન, હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજ ચકાસણી અને ચોઇસ ફિલિંગ બાબત medadmgujarat.org વેબસાઇટ પર તા. 09/10/2025, બપોરે 01:30 કલાકે પ્રકાશિત જાહેરાત અનુસાર,

  • ત્રીજા રાઉન્ડના ઑનલાઇન રજીસ્ટ્રેશન, હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજ ચકાસણી અને ચોઇસ ફિલિંગ માટેની સમયમર્યાદા નીચે મુજબ વધારવામાં આવે છે:
  • એડમિશન કમિટીની વેબસાઇટ પરથી ઑનલાઇન પિન ખરીદી: તા. 31/10/2025, બપોરે ૦૨:00 વાગ્યા સુધી
  • ઑનલાઇન રજીસ્ટ્રેશન: તા. 31/10/2025, બપોરે 05:00 વાગ્યા સુધી
  • હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજોની ચકાસણી અને ફોટોકૉપી જમા કરાવવી: તા. 01/11/2025 ના બપોરે 12.00 વાગ્યા સુધી
  • ત્રીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ: તા. 03/11/2025, સવારે 10:00 વાગ્યા સુધી

  • Extension of Schedule for UG MBBS/BDS Third Round – Online Registration, Document Verification at Help Center, and Choice Filling

  • As per the advertisement published on the medadmgujarat.org website on 09/10/2025 at 01:30 PM, it is hereby informed that the schedule for Third Round Online Registration, Document Verification at Help Center, and Choice Filling has been extended as under:
  • Online PIN Purchase from the Admission Committee website: Up to 02:00 PM on 31/10/2025
  • Online Registration: Up to 05:00 PM on 31/10/2025
  • Document Verification and Submission of photocopies of documents at the Help Center: Upto 12:00 NOON of 01/11/2025
  • Third Round Choice Filling: Up to 10:00 AM on 03/11/2025

Important Notice
Date: 28 Oct, 2025 04:10 PM
Students who have registered for both UG MBBS/BDS and UG BAMS/BHMS with a single User ID, and who choose to participate in the 3rd Round of UG BAMS/BHMS Counselling, are hereby informed that:
  • If he/she is allotted any seat in the UG BAMS/BHMS 3rd round, he/she not eligible for participation in the UG MBBS/BDS 3rd round.
  • Once the allotted seat of UG BAMS/BHMS 3rd round is confirmed, cancellation of the confirmed seat will not be permitted under any circumstances.
    વિદ્યાર્થીઓએ નોંધ લેવી કે જેમણે UG MBBS/BDS અને UG BAMS/BHMS માટે એક જ યુઝર IDથી રજિસ્ટ્રેશન કરેલ છે અને જે વિદ્યાર્થીઓ UG BAMS/BHMSની ત્રીજી રાઉન્ડની કાઉન્સેલિંગમાં ભાગ લે છે, તેમને જણાવી દેવામાં આવે છે કે:
  • જો UG BAMS/BHMS ત્રીજી રાઉન્ડમાં તેમને કોઈ બેઠક ફાળવવામાં આવે છે, તો તેઓ UG MBBS/BDSની ત્રીજી રાઉન્ડમાં ભાગ લઈ શકતા નથી.
    એકવાર UG BAMS/BHMS ત્રીજી રાઉન્ડમાં ફાળવવામાં આવેલી બેઠક કન્ફર્મ થઈ જાય પછી, કોઈપણ પરિસ્થિતિમાં આ બેઠકને રદ કરવી શક્ય રહેશે નહીં.

UG 3rd Round Allotment & Reporting Information (BAMS & BHMS courses only)
Date: 18 Oct, 2025 06:15 PM


Date: 17 Oct, 2025 5:00 PM

ખાસ સુચના (Important notice)
Date: 16-Oct-2025, 06:30 PM

  • આથી પ્રવેશ સમિતિ જાણ કરે છે કે NCISM , આયુષ મંત્રાલય, ભારત સરકાર ન્યુ દિલ્લી, દ્વારા નીચે મુજબ ટેબલ માં દર્શાવેલ ગુજરાત રાજ્ય ની સરકારી આયુર્વેદ કોલેજો માં BAMS સ્નાતક અભ્યાસક્રમમાં બેઠકોમાં વધારો મંજુર કરવામાં આવેલ છે, આથી BAMS/BHMS અભ્યાસક્રમ માટે ત્રીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ: તા. 17/10/2025, બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી લંબાવામાં આવે છે. જેની વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.

    [The Admission Committee hereby informs that NCISM, Ministry of AYUSH, Government of India, New Delhi, has permitted an increase in seats for the BAMS undergraduate course in the Government Ayurveda colleges of Gujarat State, as shown in the table below. Therefore, the choice filling for the third round of BAMS/BHMS courses has been extended until 17/10/2025, 12:00 PM (noon). Students are advised to take special note of this.]

  • SR. No. College Name CODE Type Old Intake New Intake
    1 Government Akhandanand Ayurveda College, Ahmedabad AAY Govt 87 94
    2 Government Ayurveda College, Vadodara BAY Govt 65 75
    3 Government Ayurveda College, Junagadh JUNAY Govt 71 75
    4 State Model Institute of Ayurveda Science, Kolavada, Gandhinagar SMAY Govt 111 115

સુચના (Notice)
Date: 16 Oct, 2025 12:02 PM
  • આથી પ્રવેશ સમિતિ દ્વારા જાણ કરવામાં આવે છે કે UG BAMS/BHMS ના બેઠકોના પ્રવેશ રદ કરવાની (કૅન્સલેશન) પ્રક્રિયા તા. ૧૬/૧૦/૨૦૨૫ ના રોજ બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.

  • યુ.જી. MBBS/BDS ત્રીજા રાઉન્ડ માટેની સમયમર્યાદા વધારાની સૂચના

  • ઑનલાઇન રજીસ્ટ્રેશન, હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજ ચકાસણી અને ચોઇસ ફિલિંગ બાબત medadmgujarat વેબસાઇટ પર તા. 09/10/2025, બપોરે 01:30 કલાકે પ્રકાશિત જાહેરાત અનુસાર,
  • ત્રીજા રાઉન્ડના ઑનલાઇન રજીસ્ટ્રેશન, હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજ ચકાસણી અને ચોઇસ ફિલિંગ માટેની સમયમર્યાદા નીચે મુજબ વધારવામાં આવે છે:
  • એડમિશન કમિટીની વેબસાઇટ પરથી ઑનલાઇન પિન ખરીદી: તા. 16/10/2025, બપોરે ૦૨:00 વાગ્યા સુધી
  • ઑનલાઇન રજીસ્ટ્રેશન: તા. 16/10/2025, બપોરે 03:00 વાગ્યા સુધી
  • હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજોની ચકાસણી અને ફોટોકૉપી જમા કરાવવી: તા. 16/10/2025 ના સાંજે ૦૪:00 વાગ્યા સુધી
  • ત્રીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ: તા. 17/10/2025, સવારે 10:00 વાગ્યા સુધી


  • It is hereby informed by the Admission Committee that the process for cancellation of admission for UG BAMS/BHMS seats will remain open until 16/10/2025 at 03:00 pm

  • Extension of Schedule for UG MBBS/BDS Third Round – Online Registration, Document Verification at Help Center, and Choice Filling

  • As per the advertisement published on the medadmgujarat website on 09/10/2025 at 01:30 PM, it is hereby informed that the schedule for Third Round Online Registration, Document Verification at Help Center, and Choice Filling has been extended as under:
  • Online PIN Purchase from the Admission Committee website: Up to 02:00 PM on 16/10/2025
  • Online Registration: Up to 03:00 PM on 16/10/2025
  • Document Verification and Submission of photocopies of documents at the Help Center: Upto 4:00 PM of 16/10/2025
  • Third Round Choice Filling: Up to 10:00 AM on 17/10/2025

Date: 15 Oct, 2025 02:00 PM

important notice (સુચના)
Date: 15 Oct, 2025 11:30 AM
  • Candidates who have freshly registered or are registering for the 3rd Round of UG MBBS/BDS Counselling from 13/10/2025 onwards will be included in the merit list after successful document verification, subject to eligibility. Choice filling will be allowed only after the merit list is published on 16/10/2025. The last date for choice filling for UG MBBS/BDS is 17/10/2025,up to 10:00 AM
    [જે ઉમેદવારો 13/10/2025થી યુજી MBBS/BDS કાઉન્સેલિંગના ત્રીજા રાઉન્ડ માટે નવેસરથી નોંધણી કરી રહ્યા છે અથવા નોંધણી કરી છે, તેમનું દસ્તાવેજ ચકાસણી બાદ અને તેઓ યોગ્ય જણાય ત્યારબાદ મેરીટ યાદીમાં નામ સમાવિષ્ટ કરવામાં આવશે. મેરીટ યાદી 16/10/2025ના રોજ પ્રકાશિત થયા બાદ જ તેઓ ચોઇસ ફિલિંગ કરી શકશે. યુજી MBBS/BDS માટે ચોઇસ ફિલિંગ કરવાની છેલ્લી તારીખ 17/10/2025, (સવારે 10:00 વાગ્યા સુધી) છે.]

સુચના (Notice)
Date: 14 Oct, 2025 04:30 PM
  • આથી પ્રવેશ સમિતિ દ્વારા જાણ કરવામાં આવે છે કે UG BAMS/BHMS ના બેઠકોના પ્રવેશ રદ કરવાની (કૅન્સલેશન) પ્રક્રિયા તા. ૧૫/૧૦/૨૦૨૫ ના રોજ સાંજે 04:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.
    [It is hereby informed by the Admission Committee that the process for cancellation of admission for UG BAMS/BHMS seats will remain open until 15/10/2025 at 4:00 PM.]

Important Notice
Date: 14 Oct, 2025 01:50 PM
  • Extension of Schedule for UG MBBS/BDS Third Round – Online Registration, Document Verification at Help Center, and Choice Filling
  • As per the advertisement published on the medadmgujarat website on 09/10/2025 at 01:30 PM, it is hereby informed that the schedule for Third Round Online Registration, Document Verification at Help Center, and Choice Filling has been extended as under:
    • Online PIN Purchase from the Admission Committee website: Up to 10:00 AM on 16/10/2025
    • Online Registration: Up to 12:00 NOON on 16/10/2025
    • Document Verification and Submission of photocopies of documents at the Help Center: Upto 4:00 PM of 16/10/2025
    • Third Round Choice Filling: Up to 10:00 AM on 17/10/2025

  • યુ.જી. MBBS/BDS ત્રીજા રાઉન્ડ માટેની સમયમર્યાદા વધારાની સૂચના
  • ઑનલાઇન રજીસ્ટ્રેશન, હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજ ચકાસણી અને ચોઇસ ફિલિંગ બાબત medadmgujarat વેબસાઇટ પર તા. 09/10/2025, બપોરે 01:30 કલાકે પ્રકાશિત જાહેરાત અનુસાર, ત્રીજા રાઉન્ડના ઑનલાઇન રજીસ્ટ્રેશન, હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજ ચકાસણી અને ચોઇસ ફિલિંગ માટેની સમયમર્યાદા નીચે મુજબ વધારવામાં આવે છે:
    • એડમિશન કમિટીની વેબસાઇટ પરથી ઑનલાઇન પિન ખરીદી: તા. 16/10/2025, સવારે 10:00 વાગ્યા સુધી
    • ઑનલાઇન રજીસ્ટ્રેશન: તા. 16/10/2025, બપોરે 12:00 વાગ્યા સુધી
    • હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજોની ચકાસણી અને ફોટોકૉપી જમા કરાવવી: તા. 16/10/2025 ના સાંજે ૦૪ વાગ્યા સુધી
    • ત્રીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ: તા. 17/10/2025, સવારે 10:00 વાગ્યા સુધી

After Round 3 Registration Revised Provisional UG Ayurvedic & Homeopathy Merit List 2025
Date: 13 Oct, 2025 07:00 PM

Important Notice
Date: 13 Oct, 2025 12:05 PM
  • Extension of Schedule for UG MBBS/BDS Third Round – Online Registration, Document Verification at Help Center, and Choice Filling
  • As per the advertisement published on the medadmgujarat website on 09/10/2025 at 01:30 PM, it is hereby informed that the schedule for Third Round Online Registration, Document Verification at Help Center, and Choice Filling has been extended as under:
    • Online PIN Purchase from the Admission Committee website: Up to 11:00 AM on 14/10/2025
    • Online Registration: Up to 2:00 PM on 14/10/2025
    • Document Verification and Submission of photocopies of documents at the Help Center: From 10 am of 14/10/2025 to 4:00 PM of 14/10/2025
    • Third Round Choice Filling: Up to 10:00 AM on 15/10/2025

  • યુ.જી. MBBS/BDS ત્રીજા રાઉન્ડ માટેની સમયમર્યાદા વધારાની સૂચના
  • ઑનલાઇન રજીસ્ટ્રેશન, હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજ ચકાસણી અને ચોઇસ ફિલિંગ બાબત medadmgujarat વેબસાઇટ પર તા. 09/10/2025, બપોરે 01:30 કલાકે પ્રકાશિત જાહેરાત અનુસાર, ત્રીજા રાઉન્ડના ઑનલાઇન રજીસ્ટ્રેશન, હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજ ચકાસણી અને ચોઇસ ફિલિંગ માટેની સમયમર્યાદા નીચે મુજબ વધારવામાં આવે છે:
    • એડમિશન કમિટીની વેબસાઇટ પરથી ઑનલાઇન પિન ખરીદી: તા. 14/10/2025, સવારે 11:00 વાગ્યા સુધી
    • ઑનલાઇન રજીસ્ટ્રેશન: તા. 14/10/2025, બપોરે 2:00 વાગ્યા સુધી
    • હેલ્પ સેન્ટર ખાતે દસ્તાવેજોની ચકાસણી અને ફોટોકૉપી જમા કરાવવી: તા. 14/10/2025 ના સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૦૪ વાગ્યા સુધી
    • ત્રીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ: તા. 15/10/2025, સવારે 10:00 વાગ્યા સુધી

Important Notice
Date: 13 Oct, 2025 11:50 AM
Students who have registered for both UG MBBS/BDS and UG BAMS/BHMS with a single User ID, and who choose to participate in the 3rd Round of UG BAMS/BHMS Counselling, are hereby informed that:
  • If he/she is allotted any seat in the UG BAMS/BHMS 3rd round, he/she not eligible for participation in the UG MBBS/BDS 3rd round.
  • Once the allotted seat of UG BAMS/BHMS 3rd round is confirmed, cancellation of the confirmed seat will not be permitted under any circumstances.
    વિદ્યાર્થીઓએ નોંધ લેવી કે જેમણે UG MBBS/BDS અને UG BAMS/BHMS માટે એક જ યુઝર IDથી રજિસ્ટ્રેશન કરેલ છે અને જે વિદ્યાર્થીઓ UG BAMS/BHMSની ત્રીજી રાઉન્ડની કાઉન્સેલિંગમાં ભાગ લે છે, તેમને જણાવી દેવામાં આવે છે કે:
  • જો UG BAMS/BHMS ત્રીજી રાઉન્ડમાં તેમને કોઈ બેઠક ફાળવવામાં આવે છે, તો તેઓ UG MBBS/BDSની ત્રીજી રાઉન્ડમાં ભાગ લઈ શકતા નથી.
    એકવાર UG BAMS/BHMS ત્રીજી રાઉન્ડમાં ફાળવવામાં આવેલી બેઠક કન્ફર્મ થઈ જાય પછી, કોઈપણ પરિસ્થિતિમાં આ બેઠકને રદ કરવી શક્ય રહેશે નહીં.

Important Notice Regarding Round-03 of 15% SFI_AIQ and State Quota (GQ) BAMS/BHMS Counseling
[15% SFI_AIQ અને સ્ટેટ કોટા (GQ) BAMS/BHMS કાઉન્સેલિંગના રાઉન્ડ-03 અંગે ખાસ સૂચના]
Date: 11 Oct, 2025 11:40 AM

Advertisement for First/Second Round Admission Cancellation, Third ROUND BAMS/BHMS REGISTRATION & CHOICE FILLING 2025
Date: 10 Oct, 2025 05:25 PM


સુચના (Notice)
Date: 10 Oct, 2025 11:30 AM
  • આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે MBBS/BDS સ્નાતક કોર્સીસના ત્રીજા ઓનલાઈન રાઉન્ડ માટે પીન ખરીદી તારીખ ૧૦/૧૦/૨૦૨૫ ના રોજ સાંજે ૦૬ વાગ્યા સુધી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ ૧૦/૧૦/૨૦૨૫ નાં રોજ રાત્રે ૧૦ વાગ્યા સુધી લંબાવવામાં આવે છે.

    [The Admission Committee hereby informs that for the academic year 2025-26, the last date to purchase the PIN for the third online round of MBBS/BDS undergraduate courses has been extended till 6:00 PM on 10/10/2025, and the last date for online registration has been extended till 10:00 PM on 10/10/2025.]

મુખ્ય સૂચના:
Date: Date: 09 Oct, 2025 02:40 PM
  • UG BAMS/BHMS ની રાઉન્ડ–૦૨ માં પ્રવેશ ફાળવાયેલ વિદ્યાર્થીઓએ જો —
    • એલોટેડ કોલેજની ટ્યુશન ફી ભરેલી નથી, અને/અથવા
    • નિયત સમય મર્યાદામાં હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરી એડમિશન ઓર્ડર મેળવેલ નથી, અથવા અન્ય રીતે પ્રવેશ કન્ફર્મ કર્યો નથી, તો તેમનો રીફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થશે. તેઓ જો UG MBBS/BDS ની ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છે, તો તેમને નવેસરથી UG MBBS/BDS ત્રીજા રાઉન્ડ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે અને જેની વિગતવાર માહિતી https://www.medadmgujarat.org/ug/home.aspx વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

    (If a student allotted admission in UG BAMS/BHMS Round–02 has —
    * Not paid the tuition fees of the allotted college, and/or
    * Not submitted the original documents at the Help Center and obtained the admission order within the stipulated time period, or has not confirmed the admission in any other manner, then their refundable security deposit will be forfeited.
    If such students wish to participate in the UG MBBS/BDS Third Round admission process, they must re-register for the UG MBBS/BDS Third Round to be eligible for participation and detailed information regarding the same is available on the website https://www.medadmgujarat.org/ug/home.aspx)


Amendment in UG admission rule in Defence Category (Eligible for Paramilitary Force)
Date: 04 Oct, 2025 12:00 PM

Second Round Allotment & Reporting for BAMS & BHMS Courses
Date: 03 Oct, 2025 11:55 PM (Updated)

After Round 2 Registration Revised Provisional UG Ayurvedic & Homeopathy Merit List 2025
Date: 30 Sep, 2025 05:10 PM

First Round Admission Cancellation
Date: 30 Sep, 2025 03:15 PM

સુચના (Notice )
Date: 29 Sep, 2025 11:00 AM
  • આથી પ્રવેશ સમિતિ દ્વારા જાણ કરવામાં આવે છે કે MBBS/BDS ના બીજા રાઉન્ડનું રિપોર્ટિંગ 30/09/2025 સુધી ચાલુ હોવાથી, BAMS/BHMS રાઉન્ડ-1 ની બેઠકોના પ્રવેશ રદ કરવાની (કૅન્સલેશન) પ્રક્રિયા 30/09/2025ના રોજ બપોરે 12:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.
    [It is hereby informed by the Admission Committee that, since reporting for Round-2 of MBBS/BDS is ongoing until 30/09/2025, the cancellation process for BAMS/BHMS Round-1 admissions will remain open until 12:00 PM on 30/09/2025.]


Advertisement for First Round Admission Cancellation, SECOND ROUND BAMS/BHMS REGISTRATION & CHOICE FILLING 2025
Date: 23 Sep, 2025 02:00 PM
  • Advertisement for First Round Admission Cancellation, 2nd Round Online Registration & Choice Filling
  • Procedure for Admission Cancellation
  • Procedure for Online Registration
  • Process of Online Admission
  • LIST OF HELP CENTER
  • Instructions for NRI Candidates
  • Authority Letter
  • List of Documents Required for Admission process of ACPUGMEC
  • Guidelines for Choice Filling
  • Process for Participation for 2nd Round and Subsequent Round
  • Newly Added Seats for Round
  • Round-01 Non-Reported Seats
  • Non-Converted Vacant Seats of NRI & PwD Quota After Round-01
  • Medical Fitness Certificate Format
  • Instructions for State Counselling Rounds (All 04 Rounds)
  • AACCC UG Admission 2025 Schedule for State as well as All India Quota
  • Information Bulletin, issued from AYUSH ADMISSIONS CENTRAL COUNSELING COMMITTEE(AACCC), New Delhi
  • General Instructions for Participation in the MBBS/ BDS/ BAMS/ BHMS Admission Process
  • મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC), ન્યુ દિલ્લી દ્વારા સ્નાતક MBBS અને BDS અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેનો કાઉન્સલીંગ શીડ્યૂલ જાહેર કરવામાં આવેલ છે. તેવી જ રીતે, નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM), ન્યુ દિલ્લી / નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH), ન્યુ દિલ્લી દ્વારા BAMS અને BHMS સ્નાતક અભ્યાસક્રમ માટેનો કાઉન્સલીંગ શીડ્યૂલ જાહેર કરવામાં આવેલ છે. પ્રવેશ સમિતિની મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓ હાલ બંન્ને પ્રવેશ પ્રક્રિયાનાં રાઉન્ડ-૧ની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે લાયક છે. ત્યાર બાદ તેઓ માટે નીચે મુજબની મહત્વપૂર્ણ સૂચનાઓ લાગુ પડે છે: MBBS / BDS અને BAMS / BHMS અભ્યાસક્રમ માટે અલગ પ્રક્રિયા: ભારત સરકારના પ્રવેશ કાર્યક્રમ મુજબ MBBS / BDS અને BAMS / BHMS અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા અલગ–અલગ છે, તેથી: MBBS / BDS અભ્યાસક્રમ માટે ભરેલ ટ્યુશન ફી BAMS / BHMS અભ્યાસક્રમમાં એડજસ્ટ નહીં થાય. BAMS / BHMS અભ્યાસક્રમ માટે ભરેલ ટ્યુશન ફી MBBS / BDS અભ્યાસક્રમમાં એડજસ્ટ નહીં થાય. વધારાની ભરેલ ટ્યુશન ફીનો રિફંડ માત્ર સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ કરવામાં આવશે.

  • After giving allotment to all reserved category candidates to reserved seats, reserved category seats are transferable to unreserved category seats. This process will be done at the time of allotment of the 2nd Round. E.g., from NRI quota to Management quota and from SC, ST, SEBC, EWS to General (Open) category, from PwD Quota to respective category. All candidates are requested to follow the choice filling of counselling as per his/her desire with/without considering the seat matrix available on website.
    અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને અનામત બેઠકો પર પ્રવેશ આપ્યા પછી, અનામત કેટેગરીની ખાલી રહેતી બેઠકો બિન અનામત શ્રેણીની બેઠકોમાં ટ્રાન્સફર કરવાપાત્ર હોય છે. આ પ્રક્રિયા બીજા રાઉન્ડ ના અલોટમેન્ટ વખતે કરવામાં આવશે. દા.ત. NRI કવોટા થી Management ક્વોટા તથા SC, ST, SEBC, EWS થી General (Open) કેટેગરી અને PwD ક્વોટાથી જે તે કેટેગરીમાં ટ્રાન્સફર થશે.બધા ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ વેબસાઇટ પર ઉપલબ્ધ સીટ મેટ્રિક્સને ધ્યાનમાં લેતા અથવા લીધા વગર, પોતાની ઇચ્છા મુજબ કાઉન્સેલિંગની ચોઇસ ફિલિંગ કરે.


UG cancellation process of Round-01 BAMS/BHMS
Date: 20 Sep, 2025 05:00 PM
  • Admission Committee દ્વારા MBBS/BDS ના બીજા રાઉન્ડનું પરિણામ જાહેર થતા, રાઉન્ડ-૦૧ની BAMS/BHMS બેઠકોના પ્રવેશ રદ (કૅન્સલેશન) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે 25/09/2025ના રોજ સાંજે ૦૪ :૦૦ કલાક ચાલુ રહેશે.


UG cancellation process of Round-01 MBBS/BDS/BAMS/BHMS
Date: 18 Sep, 2025 01:00 PM
  • MCC દ્વારા બીજા રાઉન્ડનું પરિણામ જાહેર થતા, રાઉન્ડ-૦૧ની MBBS/BDS/BAMS/BHMS બેઠકોના પ્રવેશનું રદ (કૅન્સલેશન) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે 20/09/2025ના રોજ બપોરે 1 વાગ્યા સુધી ચાલુ રહેશે.
    [As the result of Round-02 has been declared by MCC, the cancellation process of Round-01 MBBS/BDS/BAMS/BHMS admissions has been initiated. This process will remain open until 20/09/2025, 1:00 PM.]


1st Online Round Information for BAMS & BHMS Courses
Date: 16 Sep, 2025 05:00 PM

Revised 1st Online Round Allotment & Reporting for BAMS & BHMS Courses
Date: 11 Sep, 2025 01:00 AM

Instructions for Admission Cancellation of Round 01 (MBBS/BDS)
(Date: 09 Sep 2025, 01:20 PM)

બી.એ.એમ.એસ./બી.એચ.એમ.એસ. પહેલા રાઉન્ડનું પરિણામ જાહેર થવાને કારણે રાઉન્ડ-૦૧ એમ.બી.બી.એસ./બી.ડી.એસ. બેઠકોનું પ્રવેશ રદ (કૅન્સલેશન) શરૂ કરવામાં આવેલ છે.
Due to the declaration of the BAMS/BHMS Round-01 result, admission cancellation for Round-01 MBBS/BDS seats has been initiated.


1st Online Round Allotment & Reporting for BAMS & BHMS Courses
Date: 08 Sep, 2025 07:25 PM

Ayurved & Homoeopathy Undergraduate Course First Round Information
Date: 04 Sep, 2025 3:30 PM
  • Advertisement for Ayush courses 1st Round of Online Choice Filling
  • Guidelines for Choice Filling
  • Provisional Seat Matrix for BAMS
  • Provisional Seat Matrix for BHMS(UPDATE 08-09-2025)
  • General Instructions for Participation in the MBBS/ BDS/ BAMS/ BHMS Admission Process
  • મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC), ન્યુ દિલ્લી દ્વારા સ્નાતક MBBS અને BDS અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેનો કાઉન્સલીંગ શીડ્યૂલ જાહેર કરવામાં આવેલ છે. તેવી જ રીતે, નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM), ન્યુ દિલ્લી / નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH), ન્યુ દિલ્લી દ્વારા BAMS અને BHMS સ્નાતક અભ્યાસક્રમ માટેનો કાઉન્સલીંગ શીડ્યૂલ જાહેર કરવામાં આવેલ છે.
    પ્રવેશ સમિતિની મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓ હાલ બંન્ને પ્રવેશ પ્રક્રિયાનાં રાઉન્ડ-૧ની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે લાયક છે. ત્યાર બાદ તેઓ માટે નીચે મુજબની મહત્વપૂર્ણ સૂચનાઓ લાગુ પડે છે:
    • MBBS / BDS અને BAMS / BHMS અભ્યાસક્રમ માટે અલગ પ્રક્રિયા:
      • ભારત સરકારના પ્રવેશ કાર્યક્રમ મુજબ MBBS / BDS અને BAMS / BHMS અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા અલગ–અલગ છે, તેથી:
        • MBBS / BDS અભ્યાસક્રમ માટે ભરેલ ટ્યુશન ફી BAMS / BHMS અભ્યાસક્રમમાં એડજસ્ટ નહીં થાય.
        • BAMS / BHMS અભ્યાસક્રમ માટે ભરેલ ટ્યુશન ફી MBBS / BDS અભ્યાસક્રમમાં એડજસ્ટ નહીં થાય.
        • વધારાની ભરેલ ટ્યુશન ફીનો રિફંડ માત્ર સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ કરવામાં આવશે.
        • આયુર્વેદિક અને હોમિયોપેથી કોર્સીસની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તથા સ્વનિર્ભર સંસ્થાઓની સરકારી, મેનેજમેન્ટ અને એન.આર.આઇ. બેઠકો પર એડમિશન માટે ( http://medadmgujarat.ncode.in/UGAH/Index.aspx ) થી choice filling કરવું પડશે.
        • 15% SFI AIQ BAMS/BHMS બેઠકો માટે અલગથી ( http://medadmgujarat.ncode.in/UGAYUS/Index.aspx ) choice filling કરવું પડશે.
  • Instructions for State Counselling Rounds BAMS_BHMS (All 04 Rounds)
  • Information Bulletin, issued from AYUSH ADMISSIONS CENTRAL COUNSELING COMMITTEE(AACCC), New Delhi
  • Ayurved (BAMS) / Homoeopathy (BHMS) UG Courses Admission 2025 Schedule for State as well as All India Quota
  • તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક કોલેજો માટે ચોઈસ ફિલિંગ સુવિધા અને સીટ મેટ્રિક્સ ઉપલબ્ધ છે, પરંતુ સીટ ફાળવણીના નિયત સમય પહેલા (૦૮/૦૯/૨૦૨૫, બપોરે 3 વાગ્યા સુધી) જે કોલેજને નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM)/ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH), આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા પરમીશન ( કંડીશનલ પરમિશન હશે તો કમ્પ્લાયંસ સાથે) તેમજ યુનિવર્સિટીનું એફીલીએશન મળશે, તો જ સીટ ફાળવણી કરવામાં આવશે.
    [Choice filling facility and seat matrix is available for all Ayurveda and Homeopathy under-graduate colleges, but before the due time (08/09/2025, 3 PM) of seat allotment to the college which has permission from National Commission for Indian System of Medicine (NCISM)/ National Commission for Homeopathy (NCH), Ministry of AYUSH, New Delhi (“If there is conditional permission, then with compliance”). Also, if the affiliation of the university is received, only then the seat will be allotted.]
  • બીજા રાઉન્ડમાં અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને મેરીટ મુજબ અનામત બેઠકો પર પ્રવેશ આપ્યા પછી, અનામત કેટેગરીની બાકીની ખાલી રહેતી બેઠકો બિન અનામત શ્રેણીની બેઠકોમાં ટ્રાન્સફર કરવાપાત્ર હોય છે. આ પ્રક્રિયા આયુર્વેદ અને હોમિયોપેથીના બીજા રાઉન્ડ ના અલોટમેન્ટ વખતે કરવામાં આવશે. દા.ત. NRI કવોટા થી Management ક્વોટા તથા SC, ST, SEBC, EWS થી General (Open) કેટેગરી અને PwD થી જે તે કેટેગરીમાં ટ્રાન્સફર થશે.
    [After granting admission in 2nd Round to all the candidates of reserved categories who are in merit list on reserved seats, after admitting all reserved category candidates to reserved seats, remaining vacant seats of the any reserved category are transferable to unreserved category seats. This process will be done at the time of allotment of the second round. E.g., from NRI quota to Management quota and from SC, ST, SEBC, EWS to General (Open) category and from PwD which will be transferred to that category.]


Revised Provisional 15% SFI AIQ Ayurvedic & Homeopathy Merit List 2025
Date: 13 Aug, 2025 02:55 PM

Provisional UG PwD Merit List 2025
Date: 13 Aug, 2025 02:00 PM
Provisional 15% SFI AIQ Ayurvedic & Homeopathy Merit List 2025
Date: 08 Aug, 2025 03:50 PM

If any candidate having any query regarding Merit list, kindly send e-mail only on medadmgujarat2018@gmail.com with scanned readable copy of all relevant documents regarding merit query on or before Date 12-08-2025 till 11:00 am. No candidate is required to come personally.
[કોઈપણ ઉમેદવારને મેરિટ-લિસ્ટ અંગે કોઇપણ પ્રશ્ન/સમસ્યા/રજૂઆત હોય તો તેવા ઉમેદવારે ફક્ત medadmgujarat2018@gmail.com પર યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી તા. ૧૨/૦૮/૨૦૨૫, સવારે ૧૧:૦૦ વાગ્યા સુધીમાં ઈ-મેઈલ કરવાની રહેશે. કોઈપણ ઉમેદવારે રૂબરૂ આવવાની જરૂર નથી.]
FORMAT FOR E-MAIL:
Subject: 15% AIQ SFI AYUSH Merit Query
Message: write your user-id and candidate name with merit query [મેરીટ રજુઆત સાથે તમારો યુઝર-આઈડી અને વિદ્યાર્થીનું નામ અવશ્ય લખવો] Attach scanned readable copy of all relevant documents regarding merit query [યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી અવશ્ય જોડો]



Provisional UG Merit List 2025
Date: 31 Jul, 2025 01:35 PM
  • The merit list for Undergraduate courses (MBBS, BDS, BAMS, BHMS) for the academic year 2025-26 has been published today by the Medical Admission Committee as follows. Candidates who have applied for PwD Quota, the verification of these candidates is going on. Hence PwD Quota students’ merit of PwD category will be declared in due course of time.

  • [આજ રોજ મેડીકલ પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ નુ યુ.જી. કોર્સીસ (MBBS, BDS, BAMS & BHMS) નું મેરીટ લિસ્ટ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે. જે ઉમેદવારો પી.ડબલ્યુ.ડી માં અરજી કરેલ છે, તેઓની અરજીની ચકાસણી ચાલી રહેલ છે. આથી આવા વિદ્યાર્થીઓના પી.ડબલ્યુ.ડી ક્વોટાનુ મેરીટ ટુંક સમયમાં જાહેર કરવામા આવશે.]

  • General Merit List
  • SC Merit List
  • ST Merit List
  • SEBC Merit List
  • EWS Merit List
  • NRI Merit
  • NRI Report
  • Not Eligible Candidate List with Reasons

If any candidate having any query regarding merit list, kindly send e-mail only on medadmgujarat2018@gmail.com with scanned readable copy of all relevant documents regarding merit query on or before Date 02-08-2025 till 11:00 am. No candidate is required to come personally.
[કોઈપણ ઉમેદવારને મેરિટ-લિસ્ટ અંગે કોઇપણ પ્રશ્ન/સમસ્યા/રજૂઆત હોય તો તેવા ઉમેદવારે ફક્ત medadmgujarat2018@gmail.com પર યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી તા. ૦૨/૦૮/૨૦૨૫, સવારે ૧૧:૦૦ વાગ્યા સુધીમાં ઈ-મેઈલ કરવાની રહેશે. કોઈપણ ઉમેદવારે રૂબરૂ આવવાની જરૂર નથી.]
FORMAT FOR E-MAIL:
Subject: Merit Query
Message: write your user-id and candidate name with merit query [મેરીટ રજુઆત સાથે તમારો યુઝર-આઈડી અને વિદ્યાર્થીનું નામ અવશ્ય લખવો]
Attach scanned readable copy of all relevant documents regarding merit query [યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી અવશ્ય જોડો]

Note: 1. As per the letter from the Dean, NAMO Medical Education & Research Institute, Sail Road, Silvassa, dated 07/07/2025, the 8 MBBS seats under the Gujarat quota have been discontinued from the academic year 2025-26. Therefore, students from the Union Territories of Daman & Diu and Dadra & Nagar Haveli who have passed Std. 10th and 12th from boards other than the Gujarat Board, and who either have domicile of Gujarat or were born in Gujarat, are not eligible for admission to any course.
[ ડીન, નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, સાયલી રોડ, સિલવાસા દ્વારા તારીખ 07/07/2025 ના દિવસે લખાયેલા પત્ર મુજબ, ગુજરાત કવોટા હેઠળની 8 MBBS બેઠકો શૈક્ષણિક વર્ષ 2025-26 થી બંધ કરવામાં આવી છે. આથી, દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલીના એવા વિદ્યાર્થીઓ જેમણે ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડમાંથી પાસ કર્યા છે, અને જેમને ગુજરાત રાજ્યનું ડોમિસાઇલ છે અથવા તેઓ ગુજરાતમાં જન્મેલા છે, તેઓ કોઈપણ કોર્સમાં પ્રવેશ માટે પાત્ર રહેશે નહીં.]

Note: 2. Students who passed the NIOS Board and have not submitted their original marksheet as per the undertaking are currently included in the "Not Eligible" list. However, if they submit the original marksheet to the Office of ACPUGMEC & ACPPGMEC, Ground Floor, GMERS Medical College, Civil Hospital Campus, Near Pathikashram, Sector-12, Gandhinagar – 382016, Gujarat, India, on or before 01-08-2025 by 04:00 PM, they will be included in the “Eligible Candidate” List.
[ NIOS બોર્ડ થી પાસ કરેલા અને Undertaking અનુસાર અસલ માર્કશીટ રજૂ ન કરનાર વિદ્યાર્થીઓ હાલમાં "Not Eligible" લીસ્ટ માં સમાવિષ્ટ છે. જોકે, જો તેઓ ૦૧-૦૮-૨૦૨૫ના રોજ બપોરે ૦૪.૦૦ વાગ્યા સુધીમાં અસલ માર્કશીટ નીચે આપેલા સરનામે રજૂ કરશે, તો તેઓને "Eligible Candidate" લીસ્ટ માં સમાવેશ કરવામાં આવશે:
Office of ACPUGMEC & ACPPGMEC, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાથિક આશ્રમ નજીક, સેક્ટર-12, ગાંધીનગર – 382016, ગુજરાત, ભારત.]