2nd Round Result Published [10 December, 2020 .11:30 AM ]
ફ્રીશિપ કાર્ડ ધરાવતાં SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સૂચના: જે SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડ ધરાવે છે તેમને ફાળવેલ એડમિશન કન્ફર્મ કરાવવા માટે બેંક ખાતે કોઈપણ જાતની ફી ભરવાની જરૂરિયાત રહેતી નથી. આવા વિદ્યાર્થીઓએ એપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્પ સેન્ટર ખાતે એડમિશન કન્ફર્મ કરાવવા માટે જરૂરી પ્રમાણપત્રો અને ફ્રીશિપ કાર્ડ સાથે જવાનું રહેશે. હેલ્પ સેન્ટર ખાતે જ ફી માફી માટેની યોગ્ય પ્રક્રિયા કરવામાં આવશે.
2nd Round Information [9th December, 2020 .2:40 PM ]