તા. ૨૧.૧૨.૨૦૨૦ ના રોજ યોજવામાં આવેલ મોપ-અપ રાઉન્ડ ના કાર્યક્રમના અંતે મેડિકલ (MBBS) ની દરેક કોલેજમાં દરેક ક્વોટા અને કેટેગરીમાં બધી જ બેઠકો ભરાઈ ગયેલ છે. આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે મેડિકલ (MBBS) અભ્યાસક્રમ માટેની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે. આથી મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ કોઈપણ સંજોગોમાં પ્રવેશ સમિતિ દ્વારા રદ કરવામાં આવશે નહિ. તેમજ મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિ દ્વારા યોજવામાં આવનાર આયુર્વેદ અને હોમીઓપેથીના પ્રવેશ રાઉન્ડમાં પણ ભાગ લઇ શકશે નહિ.


Instructions for Mop-Up (Offline) Round of Counseling (For MBBS & BDS Only) [23-Dec-2020 1:05 PM]

  • Due to Bank Holiday on 20.12.2020 (Sunday), Tuition Fees will be accepted by Demand Draft(s) only. [તા. 20.12.2020 (રવિવાર) ના રોજ બેંક હોલિડે હોવાથી ટ્યુશન ફી માત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જ સ્વીકારવામાં આવશે.]
  • All the candidates are instructed to see the vacancy status available for Mop up round and closure of second round. The admission committee shall allot the seats as on available vacancy and also vacancy arise due to cascading effect of that particular seats. [તમામ ઉમેદવારને મોપ-અપ રાઉન્ડ માટેની ખાલી બેઠકો અને બીજા રાઉન્ડનું ક્લોઝર જોવાની સલાહ આપવામાં આવે છે. પ્રવેશ સમિતિ ઉપલબ્ધ ખાલી બેઠકો અથવા ઉચ્ચ મેરીટ ધરાવતા ઉમેદવારને પ્રવેશ મળતા તેમના દ્વારા ખાલી પડતી આનુંશાન્ગિક બેઠકો પર પ્રવેશની ફાળવણી કરશે.]
  • મોપ-અપ રાઉન્ડમાં ભાગ લેવા માટે ઓનલાઈન સંમતિ (Consent) આપવાની તારીખ ૧૪-૧૨ -૨૦૨૦ સવારે ૧૦ વાગ્યા સુધી લંબાવાયેલ છે .

The detailed schedule of Mop-Up round (with date, time and merit no.) will be displayed on website after completion of Consent Process for Mop-Up round. [મોપ-અપ રાઉન્ડનો વિગતવાર કાર્યક્રમ (તારીખ, સમય અને મેરિટ નંબર સાથે) વેબસાઇટ પર મોપ-અપ રાઉન્ડ માટેની સંમતિ ની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પ્રસિધ્ધ કરવામાં આવશે.]