આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ મેડીકલ અને ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની ૧૦૦ ટકા બેઠકો એટલે કે સરકારી કવોટા (GQ), મેનેજમેન્ટ ક્વોટા (MQ) અને એન આર આઈ ક્વોટા (NQ) ની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરીટના ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. જેની સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.વધુમાં જણાવવાનું કે ગુજરાત રાજ્યની તમામ મેડીકલ અને ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની મંજુર કરેલ બેઠકો અને ટ્યુશન ફીની માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ https://www.medadmgujarat.org/ug/home.aspx પર ઉપલબ્ધ છે.[The Admission Committee informs that entire process of admission for 100% seats of all Medical and Dental Undergraduate colleges of Gujarat State i.e. Government Quota (GQ), Management Quota (MQ) and NRI Quota (NQ) seats is conducted on merit basis through online mode solely and exclusively by the Admission Committee. All students and parents are informed to take note of this.It is further stated that information about sanctioned seats and tuition fees of all Medical, Dental, Ayurved and Homeopathy Undergraduate colleges of Gujarat state is available on admission committee website https://www.medadmgujarat.org/ug/home.aspx ]
UG MEDICAL / DENTAL / AYURVEDIC / HOMEOPATHY

MCC Medical Dental UG Admission 2025 Schedule
Date: 13 Jul, 2025 0109:40 AM

ખાસ સૂચના [Important Notice]
Date: 12 Jul, 2025 10:40 AM
  • માર્ચ-૨૦૨૫માં લેવાયેલી ૧૨મા ધોરણની મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા અને પછી જુન / જુલાઈ ૨૦૨૫ મા પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ નિયમો અનુસાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે MBBS, BDS, BAMS કે BHMS કોર્સિસ માં પ્રવેશ માટે પાત્ર નથી. અતઃ આવા વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે, કે તેઓ આ કોર્સિસમાં પ્રવેશ માટે PIN ખરીદવી નહીં અને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવું નહીં.

  • [ Students who failed the Class 12 main examination held in March 2025 and subsequently passed in the supplementary examination conducted in June/July 2025 are not eligible for admission to MBBS, BDS, BAMS, or BHMS courses for the academic year 2025-26, as per the prevailing admission rules. Therefore, such students are informed not to purchase the PIN or proceed with online registration for admission to these courses.]


ખાસ સૂચના ( Important Information PWD Category Students )
Date: 12 Jul, 2025 10:00 AM

ખાસ સૂચના ( Important Information) [11-Jul-2025 10:00 PM]
  • નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM) ના તારીખ ૧૧/૦૭/૨૦૨૫ ના રોજ આવેલા પત્ર ક્રમાંક/Ref. No. BOA/2-B/UG/2025 મુજબ, બીએએમએસ (BAMS) અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લાયકાત ના ધોરણો માં સુધારા કરેલ છે, તે નીચે મુજબ છે:
    [As per the letter dated 11/07/2025 from the National Commission for Indian System of Medicine (NCISM), bearing reference number BOA/2-B/UG/2025, the eligibility criteria for admission to the undergraduate course in Ayurveda (BAMS) have been revised as follows:]

Courses 12th Std. NEET 2025
BAMS 12th pass 144 for OPEN/EWS
127 for PwD
113 for SC/ST/SEBC

  • Click here NCISM Letter
  • હવે એમબીબીએસ (MBBS), બીડીએસ (BDS), બીએએમએસ (BAMS) અને બીએચએમએસ (BHMS) અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સુધારાયેલ લાયકાતના ધોરણો નીચે મુજબ રહેશે:
    [Now, the revised eligibility criteria for admission to MBBS, BDS, BAMS, and BHMS courses will be as follows:]
Eligibility Criteria [લાયકાત ના ધોરણો] 2025-26
Courses 12th Std. NEET 2025
MBBS 12th pass 144 for OPEN/EWS
127 for PwD
113 for SC/ST/SEBC
BDS: 50% (PCB Theory + Practical) + English Pass for OPEN/EWS
45% for PwD
40% for SC/ST/SEBC
BAMS 12th pass
BHMS 12th pass

Online Pin Purchase & Registration for Under-Graduate Medical/Dental/Ayurved/Homoeopathy Courses for the year 2025-26
Date: 04 Jul, 2025 5:45 PM

Eligibility Criteria [લાયકાત ના ધોરણો] 2025-26
[Updated As On 23-Jun-2025 01:10 PM]
Courses 12th Std. NEET 2025
For BHMS: 12th pass 144 for OPEN/EWS
127 for PwD
113 for SC/ST/SEBC
For BAMS: 50% (PCB Theory + Practical) + English Pass for OPEN/EWS
45% for PwD
40% for SC/ST/SEBC

સૂચના (Information)
Date: 16 Jun, 2025 4:00 PM

Eligibility Criteria [લાયકાત ના ધોરણો] 2025-26
[Updated As On 23-Jun-2025 01:10 PM]
Courses 12th Std. NEET 2025
For MBBS: 12th pass 144 for OPEN/EWS
127 for PwD
113 for SC/ST/SEBC
For BDS: 50% (PCB Theory + Practical) + English Pass for OPEN/EWS
45% for PwD
40% for SC/ST/SEBC

સૂચના (Information)
Date: 16 Jun, 2025 4:00 PM

UG Refund Round-7 Information
Date: 20 May, 2025 05:00 PM