• જે વિધાર્થીઓએ પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • Students, who are eligible for the refund from the tuition fee paid at ACPUGMEC, have to fill the online details at Click Here regarding their refund, Bank Name; Bank Account No.; Bank MICR No.; IFSC No.; Account Holder Name. The refund amount will be paid through Electronic Transfer in their bank account. If any mistake is found in the details of the refund, then report ACPUGMEC through the following e-mail: medadmgujarat2018@gmail.com



Second [Last] Round Information for 15% AIQ Seats of BAMS & BHMS Self-Financed Colleges [5th February, 2021 .4:00 PM ]

  • વિદ્યાર્થીઓની સરળતા અને મહત્તમ લાભ માટે State Quota અને 15% SFI AIQ ની BAMS/BHMS બેઠકો માટેની State Quota ના પાંચમાં રાઉન્ડ અને 15% SFI AIQ ની બીજા (અંતિમ) રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા એક સાથે ACPUGMEC દ્વારા આયોજન કરવામાં આવી રહ્યુ છે.
  • જે વિદ્યાર્થીઓ State Quota ના પાંચમાં રાઉન્ડમાં ભાગ લેવા ઇચ્છતા હોય, તેમણે http://www.medadmgujarat.org/ug/home.aspx website પરથી પોતાના User ID અને Password ની મદદથી login થઇને Choice Filling કરવાની રહેશે.
  • જે વિદ્યાર્થીઓ 15% SFI AIQ ની બીજા (અંતિમ) રાઉન્ડમાં ભાગ લેવા ઇચ્છતા હોય, તેમણે http://www.medadmgujarat.org/ug/UGAYUS_Home.aspx નાં website પરથી પોતાના User ID અને Password ની મદદથી login થઇને Choice Filling કરવાની રહેશે.
  • જે વિદ્યાર્થીઓ બંને પ્રકારની (State Quota અને 15% SFI AIQ) બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છતા હોય, તેમણે બંને website પરથી પોતાના User ID અને Password ની મદદથી login થઇને અલગ-અલગ રીતે Choice Filling કરવાની રહેશે.
  • જે વિદ્યાર્થીને 15% SFI AIQ ની બેઠક પર પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ થયેલ હોય અને તે પોતાના State Quota ના પાંચમાં રાઉન્ડમાં ફાળવેલ બેઠક ને કન્ફર્મ કરવા ઇચ્છતા હોય તો તેમણે નિયત સમય મર્યાદામાં પોતાના કન્ફર્મ થયેલ 15% SFI AIQ ની બેઠકના પ્રવેશને રદ કરાવીને નિયત સમય મર્યાદામાં (તા. ૧૩/૦૨/૨૦૨૧, બપોરે ૧.૦૦ કલાક સુધીમાં) State Quota માટેનાં હેલ્પ સેન્ટર ખાતે પોતાને ફાળવેલ બેઠક કન્ફર્મ કરાવવાનો રહેશે.
  • આ જ રીતે, જે વિદ્યાર્થીને State Quota ની બેઠક પર પ્રવેશ કન્ફર્મ થયેલ હોય અને તે પોતાના 15% SFI AIQ ના બીજા (અંતિમ) રાઉન્ડમાં ફાળવેલ બેઠક ને કન્ફર્મ કરવા ઇચ્છતા હોય તો તેમણે નિયત સમય મર્યાદામાં પોતાના કન્ફર્મ થયેલ State Quota ની બેઠકના પ્રવેશને રદ કરાવીને નિયત સમય મર્યાદામાં (તા. ૧૩/૦૨/૨૦૨૧, બપોરે ૧.૦૦ કલાક સુધીમાં) 15% SFI AIQ માટેનાં હેલ્પ સેન્ટર ખાતે પોતાને ફાળવેલ બેઠક કન્ફર્મ કરાવવાનો રહેશે.
  • ટૂંકમાં, વિદ્યાર્થીએ, ગમે તે એક (State Quota અથવા 15% SFI AIQ) બેઠક પરનો જ પ્રવેશ યથાવત રાખી / કન્ફર્મ કરાવી શકશે અને અન્ય પ્રવેશ રદ કરાવવાનો રહેશે.
  • 15% SFI AIQ નો આ બીજા રાઉન્ડ એ અંતિમ રાઉન્ડ છે. આના પછી વિદ્યાર્થી પોતાના કન્ફર્મ થયેલ 15% SFI AIQ ની બેઠક પરના પ્રવેશને રદ કરી શકશે નહિ.
  • જ્યાં સુધી વિદ્યાર્થી પોતાને ફાળવેલ બેઠક માટે નિયત ટ્યુશન ફી ભરીને, નિયત સમય મર્યાદામાં, નિયત હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવશે નહિ ત્યાં સુધી તેનો પ્રવેશ કન્ફર્મ થશે નહિ.
ACPUGMEC will do allotment of seats of colleges, which have received permission from respective council, during the process of allotment of the first round for 15% AIQ Seats of BAMS & BHMS Self-Financed Colleges, Gujarat state. The colleges, which has not been permitted till date, will be included in the next round as per their permission status.


Merit List 15% AIQ Seats of BAMS & BHMS Self-Financed Colleges
[Updated on 05 February, 2021 .2:03 PM ]


First Round Result for 15% AIQ Seats of BAMS & BHMS Self-Financed Colleges
[Updated on 05 January, 2021.11:15 AM ]

First Round Information for 15% AIQ Seats of BAMS & BHMS Self-Financed Colleges
[Updated on 31 December, 2020 .4:00 PM ]

15% AIQ Seats of BAMS & BHMS Self-Financed Colleges, Gujarat state [11 December, 2020 .3:30 PM ]