શૈક્ષાણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે મેડિકલ /ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન ની કાર્યવાહી ટૂંક સમય માં ચાલુ કરવામાં આવશે. (Online registration process for admission to Medical/Dental undergraduate courses for the academic year 2025-26 will begin shortly).
પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઇન રિફંડની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી છે. જે વિધ્યાથીઓ ને રિફંડ લેવાના થતાં હોય, તેઓનું લિસ્ટ વેબસાઇટ પર મુકેલ છે. રિફંડ પાત્ર વિધ્યાથીઓને જાણ કરવામાં આવે છે કે તેઓએ રિફંડ માટે પ્રવેશ સમિતિ ખાતે સંપર્ક કરવાનો રહેશે.