વિધાર્થી કે જેઓએ કમીટી ખાતે ફી ભરેલ હોય અને આજ રોજ દીન સુધી કમિટી માં તેમનુ એડમિશન કેન્સલ કરેલ હોય. અને કમિટી દવારા બીજી કોઈ જગ્યા પર એડમિશન ના લીધુ હોય તેવા તમામ વિધાર્થીઓ આ website પર બેંક ની વિગત ભરવાની રેહેશે.

જે વિધાર્થીઓએ Ayurved,Homeopathy,Naturopathy,Physiotherapy, Optometry,Orthotics, Audiology, Nursing માં પ્રવેશ મળેલ હોય અને પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રીફંડ લેવાની થતી હોય તેવા તમામ વિધાર્થીઓ આ website પર બેંક ની વિગત તા. ૧૦-ડીસેમ્બર-૨૦૧૭ પછી લેવા માં આવશે.