Admission Year 2022-23
પાંચમાં (ઓફલાઈન) રાઉન્ડની કન્સેન્ટ આપવા માટેની જાહેરાત
[Updated As On 20-Feb-2023 06:48 PM]
  • પાંચમા ઓફલાઈન રાઉન્ડમાં સરકારી ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી ,ઓર્થોટિક્સ અને પ્રોસ્થેટિકસ ની સંસ્થાઓમાં ખાલી રહેલ બેઠકો,ઉમેદવાર દ્વારા પ્રવેશ રદ કરાવેલ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવશે તથા આ પ્રવેશ ફાળવતા આનુષંગિક ખાલી પડનાર બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવશે.
  • પાંચમાં (ઓફલાઈન) રાઉન્ડમાં હાજર રહેવા માટે હેલ્પસેન્ટર નું લીસ્ટ
  • પાંચમાં (ઓફલાઈન) રાઉન્ડ માટે ખાલી રહેલ બેઠકોનું લીસ્ટ.
  • ફીજીયોથેરાપી, ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ,ઓક્યુપેશનલ થેરાપી સિવાયના અન્ય અભ્યાસક્રમો એટલે કે જી.એન.એમ,એ.એન.એમ.,બી.એસ.સી નર્સિંગ,બી.ઓપ્ટોમેટ્રી તથા ઓડીયોલોજીની કોઇપણ સરકારી અથવા સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ લીધેલ હોય તેવા ઉમેદવારો કન્સેન્ટ આપી શકશે નહિ અથવા ફીજીયોથેરાપી, ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ,ઓક્યુપેશનલ થેરાપી માટે લાયકાત ધરાવતાં અને અન્ય કોઇપણ કોર્ષ માં પ્રવેશ લીધેલ ન હોય તેવા ઉમેદવારો કન્સેન્ટ આપી શકશે
  • પાંચમાં (ઓફલાઈન) રાઉન્ડમાં ભાગ લેવા માટે consent આપવી ફરજીયાત છે.અન્યથા આપના અગાઉના રાઉન્ડમાં મેળવેલ પ્રવેશમાં કોઈ ફેરફાર થઇ શકશે નહિ
  • પાંચમાં (ઓફલાઈન) રાઉન્ડ વિષે અગત્યની સુચના

Round - 04 Result
[Updated As On 07-Feb-2023 06:30 PM]
ચોથા રાઉન્ડની ચોઈસ ફીલિંગ,ફી ની ચુકવણી અને રીપોર્ટીંગ માટેની જાહેરાત
(માત્ર BSC Nursing ની બેઠકો માટે)
[Updated As On 01-Feb-2023 07:00 PM]

  • બી.એસ.સી નર્સિંગ સિવાયના અન્ય અભ્યાસક્રમો એટલે કે ફીજીઓથેરાપી,જી.એન.એમ,એ.એન.એમ.,ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ,ઓક્યુપેશનલ થેરાપી,બી.ઓપ્ટોમેટ્રી તથા ઓડીયોલોજીની કોઇપણ સરકારી અથવા સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ લીધેલ હોય તેવા ઉમેદવારો કન્સેન્ટ આપી શકશે નહિ.
  • ચોથા રાઉન્ડમાં ભાગ લેવા માટે consent આપવી ફરજીયાત છે.અન્યથા આપના અગાઉના રાઉન્ડમાં મેળવેલ પ્રવેશમાં કોઈ ફેરફાર થઇ શકશે નહિ
  • ચોથા રાઉન્ડની ઓનલાઇન ચોઈસ ફીલિંગ માટેની જાહેરાત
  • Details Date
    ચોથા રાઉન્ડ ચોઈસ ફીલિંગ 02/02/2023 બપોરે 12:00 થી 05/02/2023 રાત્રે 11:55 વાગ્યા સુધી
    ચોથા રાઉન્ડ -સીટ ફાળવણીની જાહેરાત 07/02/2023 (સાંજે 04:00 વાગે)
    નિયત કરેલ એક્સીસ બેંકની શાખાઓમાં ફી ચુકવણી અથવા ઓનલાઈન ફી ચુકવણી 08/02/2023 સવાર 10:00 થી 10/02/2023 બપોરે 3:30 વાગ્યા સુધી
    માન્ય હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવા (સવારે 10:00 થી સાંજે 4:00 સુધી) 08/02/2023 સવાર 10:00 થી 10/02/2023 સાંજે 4:00 વાગ્યા સુધી

Round - 03 Result
[Updated As On 29-Jan-2023 11:30 PM]
ત્રીજા રાઉન્ડની ચોઈસ ફીલિંગ,ફી ની ચુકવણી અને રીપોર્ટીંગ માટેની જાહેરાત
(માત્ર સરકારી સંસ્થાઓ / અ.મ્યુ.કો ની ફિઝીયોથેરાપી ની બેઠકો માટે)
[Updated As On 25-Jan-2023 07:00PM]

બીજા રાઉન્ડની ફી ચુકવણીની અને રીપોર્ટીંગ ( અસલ પ્રમાણપત્રો જમા કરાવવા ) માટેની સુધારેલ જાહેરાત
[Updated As On 24-Jan-2023 12:45PM]
  • બીજા રાઉન્ડની ઓનલાઇન ચોઈસ ફીલિંગ માટેની સુધારેલ જાહેરાત

  • Details Date
    નિયત કરેલ એક્સીસ બેંકની શાખાઓમાં ફી ચુકવણી અથવા ઓનલાઈન ફી ચુકવણી ૨૪/૦૧/૨૦૨૩ સવાર ૧૦.૦૦ થી ૨૭/૦૧/૨૦૨૩ બપોરે ૦૩.૩૦ વાગ્યા સુધી
    ઓનલાઈન ફી ચુકવણી ૨૪/૦૧/૨૦૨૩ સવાર ૧૦.૦૦ થી ૨૮/૦૧/૨૦૨૩ બપોરે ૨:૦૦ વાગ્યા સુધી
    માન્ય હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવા (સવારે ૧૦.૦૦ થી સાંજે ૪.૦૦ સુધી) ૨૪/૦૧/૨૦૨૩ સવાર ૧૧.૩૦ થી ૨૮/૦૧/૨૦૨૩ બપોરે ૪.૦૦ વાગ્યા સુધી

Round - 02 Result
[Updated As On 23-Jan-2023 10:30 PM]


Round - 01 Result
[Updated As On 29-Dec-2022 11:10 PM]

પ્રથમ રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ફીલીંગ અને બેઠકોની ફાળવણી માટેની જાહેરાત
[Updated On 20-Dec-2022 02:35 PM]
મોક રાઉન્ડ રીઝલ્ટ
[Updated On 28-Oct-2022 01:30 PM]
Mock Round
[Updated On :17-Oct-2022 05:35 PM]

Details From Date To Date
પ્રવેશ સિમિત ની વેબસાઈટ પરથી ઓનલાઈન પીન ખરીદી 09-Sep-2022 10:00 AM 13-Sep-2022 11:59 PM
ઓનલાઇન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ માટે 09-Sep-2022 10:00 AM 14-Sep-2022 11:00 AM
હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી (રવિવાર તથા રજા ના દિવસો સિવાય ) 09-Sep-2022 10:00 AM 14-Sep-2022 02:00 PM

રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે નીચે પ્રમાણે ના પ્રમાણપત્રો તૈયાર રાખવા

Home - About Us

ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing & Allied Medical Educational Courses” ના નામે એડમિશન કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.

  • Bachelor of Physiotherapy (BPT)
  • Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
  • Bachelor of Orthotics and Prosthetics (BOP)
  • Bachelor of Optometry (BO)
  • Bachelor of Occupational Therapy (BOT)
  • Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)
  • Bachelor of Naturopathy And Yogic Sceince (BNYS)
  • General Nursing and Midwifery (GNM) (Diploma Course)
  • Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)