Home - About Us

જે ઉમેદવારે ધોરણ ૧૦+૨ ફક્ત સામાન્ય પ્રવાહ અથવા વિજ્ઞાન પ્રવાહ સાથે ઉત્તીર્ણ કરેલ હોય તેઓ ડિપ્લોમાં ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી (GNM) (હાલમાં ૩ વર્ષનો કોર્ષ) તથા ઓક્ઝીલરી નર્સીસ મિડવાઈવ્ઝ (ANM) ( હાલમાં બે વર્ષનો છે.) કોર્ષમાં પ્રવેશ મેળવી શકે છે. GNM/ ANM કોર્ષની માન્યતા ગુજરાત સરકાર, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સીલ આપે છે.


પ્રવેશ સમિતિ દ્વારા GNM-ANM ની વર્ષ ૨૦૧૭-૧૮ ની પ્રવેશ પ્રક્રિયા તારીખ ૧૫/૧૧/૨૦૧૭, સાંજે ૪:૦૦ કલાકે પૂર્ણ જાહેર કરવામાં આવેલ છે. ખાલી સીટો ની માહિતી વેબસાઈટ પર મુકેલ છે. ખાલી રહેલ સીટો ફક્ત તમામ સ્વનિર્ભર સંસ્થા ને જાતે ભરવા આપેલ છે.