સૂચના ( Information. )
આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ મેડીકલ અને ડેન્ટલ સ્નાતક
અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની 100 ટકા બેઠકો એટલે કે સરકારી કવોટા (GQ), મેનેજમેન્ટ ક્વોટા (MQ) અને એન
આર આઈ ક્વોટા (NQ) ની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરીટના ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ
દ્વારા જ કરવામાં આવે છે. જેની સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.
[The Admission Committee informs that entire process of admission for 100% seats of
all Medical and Dental Undergraduate colleges of Gujarat State i.e.
Government Quota (GQ), Management Quota (MQ) and NRI Quota (NQ) seats is
conducted on merit basis through online mode solely and exclusively by the Admission
Committee. All students and parents are informed to take note of this.]
UG MBBS/BDS First Round Choice Filling Information
[Date: 23 Aug, 2026 03:00 PM]
-
Advertisement for 1st Round of Online Choice Filling
-
Guidelines for Choice Filling
-
Choice Filling Screenshot
- Tentative Seat Matrix for Medical
- Tentative Seat Matrix for Dental
-
State 4 Round Instructions
-
Informationm Bulletin of All India Quota issued from MCC, New Delhi
- Revised MCC Medical Dental UG Admission 2026 (Round 1) Schedule for State as well as All India Quota
- Click here for MBBS and BDS College Fee Details
-
અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને અનામત બેઠકો પર પ્રવેશ આપ્યા પછી, અનામત કેટેગરીની ખાલી રહેતી બેઠકો બિન અનામત શ્રેણીની બેઠકોમાં ટ્રાન્સફર કરવાપાત્ર હોય છે. આ પ્રક્રીયા બીજા રાઉન્ડ દરમિયાન કરવામાં આવશે. દા.ત. NRI કવોટા થી Management ક્વોટા તથા SC, ST, SEBC, EWS થી General (Open) કેટેગરી અને PwD થી જે તે કેટેગરીમાં.
[After all reserved category candidates have been admitted to their reserved seats, any vacant reserved category seats will be transferred to unreserved category seats. This process will be done during the second round. E.g. NRI quota to Management quota and SC, ST, SEBC, EWS to General (Open) category and PwD to those categories.]
-
If any NRI seats remain vacant, such Seats will be filled as Management quota seats with Management quota fees by ACPUGMEC. All the GMERS Medical Colleges and Gujarat Adani Institute of Medical Sciences, Bhuj does not have Management quota seats but have NRI seats. So vacant NRI seats of these institutes will be filled as Management quota seats with Management quota fees by ACPUGMEC
જો કોઈપણ NRI બેઠકો ખાલી રહે છે, તો આવી બેઠકો ACPUGMEC દ્વારા મેનેજમેન્ટ ક્વોટા ફી સાથે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો તરીકે ભરવામાં આવશે. તમામ GMERS મેડિકલ કોલેજો અને ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, ભુજ પાસે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો નથી પરંતુ NRI બેઠકો છે. તેથી આ સંસ્થાઓની ખાલી NRI બેઠકો ACPUGMEC દ્વારા મેનેજમેન્ટ ક્વોટા ફી સાથે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો તરીકે ભરવામાં આવશે.
Revised Provisional MBBS/BDS Merit List 2026
[Date: 23 Aug, 2026 01:50 PM]
Revised Provisional MBBS/BDS Merit List 2026
[Date: 20 Aug, 2026 04:50 PM]
[Date: 19 Aug, 2026 05:20 PM]
Provisional MBBS/BDS Merit List 2026
[Date: 16 Aug, 2026 09:15 AM]
મેરીટ લિસ્ટ સંદર્ભમાં આપની કોઈ રજૂઆત હોય તો ૧૭/૦૮/૨૦૨૬ થી ૧૯/૦૮/૨૦૨૬ સુધી સવારે ૧૦ :૦૦ કલાક થી સાંજે ૪.૦૦ કલાક સુધી માં આ સાથે મુકેલ સુધારા ફોર્મ ભરી ને જરૂરી આધાર પુરાવા સાથે જે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હોય ત્યાં રૂબરૂ જવાનું રહેશે.
If you have any query or representation regarding the merit list, you will be required to personally visit the Help Centre where you completed your document verification, between 10:00 AM and 4:00 PM from 17/08/2026 to 19/08/2026, after filling out the correction form attached herewith and submitting it along with the necessary supporting documents.
-
The merit list for Undergraduate courses (MBBS/BDS) for the academic year 2026-27 has been published today by the Medical Admission Committee as follows. Candidates who have applied for PwD Quota and NRI Quota, the verification of these candidates is going on. Hence PwD Quota and NRI Quota students’ merit of PwD Category/ NRI Category will be declared in due course of time.
-
General Merit List
-
SC Merit List
-
ST Merit List
-
SEBC Merit List
-
EWS Merit List
-
NHL Local Quota Candidate List
-
SMC Local Quota Candidate List
-
Not Eligible Candidate List with Reasons
-
Application form for making changes/corrections in the merit list. (Click here)
A candidate who has secured admission under these rules in any year shall also be eligible for admission to any course if he pays total fees as determined by the Fee Regulatory Committee for entire course which he / she is pursuing presently and thereupon the concerned institute shall require to issue the “No Objection Certificate” and return original documents. The candidate shall require to submit the same to the Admission Committee to consider him / her for new admission at the time of counselling.
જે ઉમેદવારે કોઈપણ વર્ષમાં અત્રેની પ્રવેશ સમિતિના પ્રવેશ નિયમો હેઠળ MBBS/BDS/BAMS/BHMS માં પ્રવેશ મેળવેલ હોય, જો તે હાલમાં જે અભ્યાસક્રમનો અભ્યાસ કરી રહ્યો/રહી છે, તે સમગ્ર અભ્યાસક્રમ માટે ફી નિયમનકારી સમિતિ દ્વારા નિર્ધારિત કુલ ફી ચૂકવે. ત્યારબાદ સંબંધિત સંસ્થાએ ઉમેદવારને ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)’ આપવાનું રહેશે અને તેના મૂળ દસ્તાવેજો પરત કરવાના રહેશે. ઉમેદવારે આ NOC અને મૂળ દસ્તાવેજો પ્રવેશ સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે, જેથી કાઉન્સેલિંગ સમયે પ્રવેશ સમિતિ તેને નવા પ્રવેશ માટે વિચારણા હેઠળ લઈ શકે.
- UG Rules 2018
PERSON with DISABILITY (PwD CANDIDATE) દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે, જેઓને મેડીકલ બોર્ડ ધ્વારા પ્રવેશ માટે લાયક કરેલ નથી અથવા PwD કેટેગરીમાં પ્રવેશ લેવા માટે લાયક કરેલ નથી. તેવા વિદ્યાર્થીઓ માટે મેડીકલ અપીલ બોર્ડ, ડીન, બી. જે. મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ - ૩૮૦ ૦૧૬ ખાતે પી.ડબલ્યુ.ડી. મેડીકલ અપીલ બોર્ડ ૨૦૨૬-૨૭ સમક્ષ દિવ્યાંગતાના પ્રમાણપત્ર સાથે ચકાસણી માટે હાજર થવાનું રહેશે.
તારીખ: ૧૮/૦૮/૨૦૨૬
હાજર થવાનો સમય: સવારે ૯:૦૦ કલાક થી સવારે ૧૦:૦૦ કલાક સુધી.
[Date: 14 Aug, 2026 02:50 PM]
UG Rules
[Date: 14 Aug, 2026 10:56 AM]
(9) A candidate who has secured admission under these rules in any year shall also be eligible for admission to any course if he pays total fees as determined by the Fee Regulatory Committee for entire course which he / she is pursuing presently and thereupon the concerned institute shall require to issue the “No Objection Certificate” and return original documents. The candidate shall require to submit the same to the Admission Committee to consider him / her for new admission at the time of counselling.
(9) જે ઉમેદવારે કોઈપણ વર્ષમાં અત્રેની પ્રવેશ સમિતિના પ્રવેશ નિયમો હેઠળ MBBS/BDS/BAMS/BHMS માં પ્રવેશ મેળવેલ હોય, જો તે હાલમાં જે અભ્યાસક્રમનો અભ્યાસ કરી રહ્યો/રહી છે, તે સમગ્ર અભ્યાસક્રમ માટે ફી નિયમનકારી સમિતિ દ્વારા નિર્ધારિત કુલ ફી ચૂકવે. ત્યારબાદ સંબંધિત સંસ્થાએ ઉમેદવારને ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)’ આપવાનું રહેશે અને તેના મૂળ દસ્તાવેજો પરત કરવાના રહેશે. ઉમેદવારે આ NOC અને મૂળ દસ્તાવેજો પ્રવેશ સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે, જેથી કાઉન્સેલિંગ સમયે પ્રવેશ સમિતિ તેને નવા પ્રવેશ માટે વિચારણા હેઠળ લઈ શકે.
- UG Rules 2018
[UG Refund Round Information 2025-2026]
[Date: 14 Aug, 2026 10:09 AM]
Online Pin Purchase & Registration for Under-Graduate Medical/Dental Courses for the year 2026-27
[Date: 31 Jul, 2026 02:10 PM]
- Important Instruction for Online PIN Purchase: It is advisable to do Online PIN Purchase using internet with good speed (preferably, Broadband Internet Connection) to avoid transaction failure.
[ઓનલાઈન પિન ખરીદી માટે અગત્યની સૂચના: ટ્રાંઝેક્શનની નિષ્ફળતા ટાળવા માટે, સારી ગતિવાળું ઇન્ટરનેટ (ખાસ કરીને, બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન) નો ઉપયોગ કરીને ઓનલાઈન પિન ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે.]
- Advertisement for online Registration for Gujarat State Medical/Dental Admission [ગુજરાત રાજ્યના મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત]
- Instructions for Online Application and Registration [ઓનલાઇન એપ્લિકેશન અને રજીસ્ટ્રેશન માટેની સૂચનાઓ]
- Process of Online Admission [ઓનલાઇન એડમિશનની કાર્યપ્રણાલી]
- Procedure for online registration
- List of Documents Required for Admission Process of ACPUGMEC [ACPUGMEC ની પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક પ્રમાણપત્રોની યાદી] - Updated
- Instructions for NRI Candidate - Updated
- MCC Medical Dental UG Admission 2026 Schedule for State as well as All India Quota
- Information regarding Certificate for Local Quota of Smt. NHL Municipal Medical College, Ahmedabad[Click Here]
- Information regarding Certificate for Local Quota of Surat Municipal Institute of Medical Education and Research, Surat[Click Here]
- List of Help Centers
- Authority Letter for Original Documents Verification
- Medical Fitness Certificate – Format
- List of MBBS Institutes with address
- List of BDS Institutes with address
- PwD (PERSON with DISABILITY) Candidates: Students applying under the PwD category must take an online appointment during the registration process to appear before the Medical Board for disability assessment.
દિવ્યાંગતા (PwD) કેટેગરી હેઠળ અરજી કરનાર ઉમેદવારોએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન મેડિકલ બોર્ડ સમક્ષ દિવ્યાંગતા ચકાસણી માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત રહેશે.
- PwD (PERSON with DISABILITY) Candidates: Students applying under the disability category will have to appear for verification with their disability certificate before the Medical Board at the Civil Hospital as mentioned below: [દિવ્યાંગતાની કેટેગરીમાં અરજી કરેલ વિદ્યાર્થીઓએ નીચે દર્શાવેલ મુજબની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ બોર્ડ સમક્ષ દિવ્યાંગતાના પ્રમાણપત્ર સાથે ચકાસણી માટે હાજર થવાનું રહેશે:]
- NRI Candidate: નામદાર સુપ્રિમ કોર્ટ, ન્યુ દિલ્હી ના Writ Petition (C) No.891 of 2021 ના તા.૦૩/૦૨/૨૦૨૩ ના ચુકાદા મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ તથા તે પછી ના વર્ષો માટે OCI કાર્ડ હોલ્ડર ઉમેદવારોને NRI Quota, Management Quota તથા Government Quota માં એડમિશન મળી શકશે. પરંતુ ગુજરાત રાજ્ય સરકાર ના હાલના નિયમ મુજબ Government Quota અને Management Quota માં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે પ્રવેશ નિયમો મુજબ ધોરણ: ૧૦ તથા ધોરણ: ૧૨ ગુજરાત રાજ્ય સ્થિત શાળામાંથી પાસ થયેલ હોવો જોઈએ તથા વિદ્યાર્થીનો જન્મ ગુજરાત રાજ્યમાં થયેલ હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યના ડોમિસાઈલ હોવા જોઈએ.
[According to the judgment dated February 3, 2023, in Writ Petition (C) No. 891 of 2021 by the Hon'ble Supreme Court of India, OCI card holders are eligible for NRI Quota, Management Quota and Government Quota for the academic year 2023-24 and subsequent years, However, under current Gujarat State Government regulations, to qualify for admission under the Government Quota and Management Quota, candidates must have completed their Class 10 and Class 12 education at schools within Gujarat as per Admission Rules and either be born in Gujarat or be domicile of Gujarat.]
Important Note:
BAMS/BHMS અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા માટે ની રજીસ્ટ્રેશન પ્રક્રિયા NCISM/NCH/ AYUSH COUNSELLING COMMITTEE, નવી દિલ્હી ના કાર્યક્રમ મુજબ અલગથી કરવામાં આવશે.
[The registration process for admission to the BAMS/BHMS courses will be conducted separately as per the schedule notified by the NCISM/NCH/AYUSH Counselling Committee, New Delhi.]
[UG Refund Round-7]
[Date: 27-Jul-2026 11:42 AM]
- જે વિધાર્થીઓએ સિક્યુરિટી ડિપોઝિટ અને ફી રિફંડ રાઉન્ડ-7 માં પોતાના બેંક ખાતા ની વિગતો તા.09/07/2026 થી તા.25/07/2026 સુધી માં ભરી છે, તેવા વિદ્યાર્થીઓની ફી રીફંડ કરવાની પ્રક્રિયા ચાલુ છે, તેઓએ પોતાના રીફન્ડ માટેની વિગત પોતાના બેંક ખાતામાં તા.07/08/2026 પછી જોવી.
[UG Refund Round-7 Extended]
[Date: 21 Jul, 2026 11:00 AM]
- જે વિધાર્થીઓએ સ્નાતક મેડિકલ/ડેન્ટલ/આયુર્વેદ/હોમિયોપેથી માં પ્રવેશ મેળવેલ હોય/ પ્રવેશ કેન્સલ કરાવેલ હોય/પ્રવેશ ન મેળવેલ હોય/ પ્રથમ,બીજા,ત્રીજા, ચોથા,પાંચમા અને છઠ્ઠા રાઉન્ડમાં ફી રિફંડ પરત મેળવેલ નથી અને ટ્યુશન ફી રિફંડ પરત લેવા માટે લાયક છે, તેવા વિધાર્થીઓએ પોતાના બેંક ખાતા ની વિગતો તા.09/07/2026 થી તા.25/07/2026 ના સાંજે 05:00 વાગ્યા સુધી ભરવાની રહેશે.
- List of the candidates whose Tuition fee is Refundable and pending with Admission Committee are required to fill their bank details
- List of the successful candidates whose Tuition fee is Refunded in Round 1
- List of the successful candidates whose Tuition fee is Refunded in Round 2
- List of the successful candidates whose Tuition fee is Refunded in Round 3
- List of the successful candidates whose Tuition fee is Refunded in Round 4
- List of the successful candidates whose Tuition fee is Refunded in Round 5
- List of the successful candidates whose Tuition fee is Refunded in Round 6
- List of the unsuccessful candidates whose Tuition fee is not Refunded in Round 1
- List of the unsuccessful candidates whose Tuition fee is not Refunded in Round 2
- List of the unsuccessful candidates whose Tuition fee is not Refunded in Round 3
- List of the unsuccessful candidates whose Tuition fee is not Refunded in Round 4
- List of the unsuccessful candidates whose Tuition fee is not Refunded in Round 5
- જે વિધાર્થીઓએ રૂ.૧૦,૦૦૦/- સિક્યુરિટી ડિપોઝિટ પરત લેવા માટે લાયક છે અને પ્રથમ,બીજા ત્રીજા,ચોથા,પાંચમા અને છઠ્ઠા રાઉન્ડમાં સિક્યુરિટી ડિપોઝિટ પરત મેળવેલ નથી, તેવા વિધાર્થીઓએ પોતાના બેંક ખાતા ની વિગતો તા.09/07/2026 થી તા.25/07/2026 ના સાંજે 05:00 વાગ્યા સુધી ભરવાની રહેશે.
- List of the candidates whose Security Deposit is Refundable and pending with Admission Committee are required to fill their bank details
- List of the successful candidates whose Security Deposit is Refunded in Round 1
- List of the successful candidates whose Security Deposit is Refunded in Round 1.1(Updated 06-02-2026)
- List of the successful candidates whose Security Deposit is Refunded in Round 2
- List of the successful candidates whose Security Deposit is Refunded in Round 3
- List of the successful candidates whose Security Deposit is Refunded in Round 4
- List of the successful candidates whose Security Deposit is Refunded in Round 5
- List of the successful candidates whose Security Deposit is Refunded in Round 6
- List of the unsuccessful candidates whose Security Deposit is not Refunded in Round 1(Updated 06-02-2026)
- List of the unsuccessful candidates whose Security Deposit is not Refunded in Round 2
- List of the unsuccessful candidates whose Security Deposit is not Refunded in Round 3
- List of the unsuccessful candidates whose Security Deposit is not Refunded in Round 4
- List of the unsuccessful candidates whose Security Deposit is not Refunded in Round 5
- List of the unsuccessful candidates whose Security Deposit is not Refunded in Round 6
- Instructions for Refund Round
- List of candidates whose Refundable Security Deposit is forfeited
(UG MBBS/BDS/BAMS/BHMS 2025)
સૂચના (Information)
[Date: 18 Jul, 2026 01:00 PM]
પ્રવેશ માટેના લાયકાતના ધોરણો (Eligibility Criteria) – શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭
| Course |
Category |
Minimum PCB Marks (Theory + Practical) in 12th Standard |
English in 12th Standard |
NEET UG 2026 Qualifying Score |
| MBBS |
OPEN / EWS |
Pass |
Pass |
213 |
| PwD (Open/EWS) |
194 |
| SC/ST/SEBC & Category-PwD |
177 |
| BDS |
OPEN / EWS |
50% |
Pass |
213 |
| PwD (Open/EWS) |
45% |
194 |
| SC/ST/SEBC & Category-PwD |
40% |
177 |
[UG Refund Round-7]
[Date: 09 Jul, 2026 10:00 AM]
- જે વિધાર્થીઓએ સ્નાતક મેડિકલ/ડેન્ટલ/આયુર્વેદ/હોમિયોપેથી માં પ્રવેશ મેળવેલ હોય/ પ્રવેશ કેન્સલ કરાવેલ હોય/પ્રવેશ ન મેળવેલ હોય/ પ્રથમ,બીજા,ત્રીજા, ચોથા,પાંચમા અને છઠ્ઠા રાઉન્ડમાં ફી રિફંડ પરત મેળવેલ નથી અને ટ્યુશન ફી રિફંડ પરત લેવા માટે લાયક છે, તેવા વિધાર્થીઓએ પોતાના બેંક ખાતા ની વિગતો તા.09/07/2026 થી તા.20/07/2026 ના સાંજે 05:00 વાગ્યા સુધી ભરવાની રહેશે.
- List of the candidates whose Tuition fee is Refundable and pending with Admission Committee are required to fill their bank details
- List of the successful candidates whose Tuition fee is Refunded in Round 1
- List of the successful candidates whose Tuition fee is Refunded in Round 2
- List of the successful candidates whose Tuition fee is Refunded in Round 3
- List of the successful candidates whose Tuition fee is Refunded in Round 4
- List of the successful candidates whose Tuition fee is Refunded in Round 5
- List of the successful candidates whose Tuition fee is Refunded in Round 6
- List of the unsuccessful candidates whose Tuition fee is not Refunded in Round 1
- List of the unsuccessful candidates whose Tuition fee is not Refunded in Round 2
- List of the unsuccessful candidates whose Tuition fee is not Refunded in Round 3
- List of the unsuccessful candidates whose Tuition fee is not Refunded in Round 4
- List of the unsuccessful candidates whose Tuition fee is not Refunded in Round 5
- જે વિધાર્થીઓએ રૂ.૧૦,૦૦૦/- સિક્યુરિટી ડિપોઝિટ પરત લેવા માટે લાયક છે અને પ્રથમ,બીજા ત્રીજા,ચોથા,પાંચમા અને છઠ્ઠા રાઉન્ડમાં સિક્યુરિટી ડિપોઝિટ પરત મેળવેલ નથી, તેવા વિધાર્થીઓએ પોતાના બેંક ખાતા ની વિગતો તા.09/07/2026 થી તા.20/07/2026 ના સાંજે 05:00 વાગ્યા સુધી ભરવાની રહેશે.
- List of the candidates whose Security Deposit is Refundable and pending with Admission Committee are required to fill their bank details
- List of the successful candidates whose Security Deposit is Refunded in Round 1
- List of the successful candidates whose Security Deposit is Refunded in Round 1.1(Updated 06-02-2026)
- List of the successful candidates whose Security Deposit is Refunded in Round 2
- List of the successful candidates whose Security Deposit is Refunded in Round 3
- List of the successful candidates whose Security Deposit is Refunded in Round 4
- List of the successful candidates whose Security Deposit is Refunded in Round 5
- List of the successful candidates whose Security Deposit is Refunded in Round 6
- List of the unsuccessful candidates whose Security Deposit is not Refunded in Round 1(Updated 06-02-2026)
- List of the unsuccessful candidates whose Security Deposit is not Refunded in Round 2
- List of the unsuccessful candidates whose Security Deposit is not Refunded in Round 3
- List of the unsuccessful candidates whose Security Deposit is not Refunded in Round 4
- List of the unsuccessful candidates whose Security Deposit is not Refunded in Round 5
- List of the unsuccessful candidates whose Security Deposit is not Refunded in Round 6
- Instructions for Refund Round
- List of candidates whose Refundable Security Deposit is forfeited
(UG MBBS/BDS/BAMS/BHMS 2025)