Admission Year 2026-27
Fees Refund Round-05
[Updated On 14-May-2026 11:07 PM]
  • જે વિધાર્થીઓએ નર્સિંગ અને પેરામિડકલ માં પ્રવેશ મેળવેલ હોય/ પ્રવેશ કેન્સલ કરાવેલ હોય/પ્રવેશ ન મેળવેલ હોય, ટ્યુશન ફી રિફંડ રાઉન્ડ-૧,રાઉન્ડ-૨,રાઉન્ડ-3 અને રાઉન્ડ-૪ માં ટ્યુશન ફી પરત મળેલ નથી અને ટ્યુશન ફી રિફંડ પરત લેવા માટે લાયક છે, તેવા વિધાર્થીઓએ પોતાના બેંક ખાતા ની વિગતો તા.14/05/2026 થી તા.25/05/2026 ના સાંજે 05:00 વાગ્યા સુધી ભરવાની રહેશે.

  • List of the candidates whose Tuition fee is Refundable and pending with Admission Committee are required to fill their bank details

Fees Refund Round-04 Information
[Updated On 08-May-2026 05:00 PM]
  • જે વિધાર્થીઓએ ફી રિફંડ રાઉન્ડ-4 માં પોતાના બેંક ખાતા ની વિગતો તા.16/04/2026 થી તા.08/05/2026 સુધી માં ભરી છે, તેવા વિદ્યાર્થીઓની ફી રીફંડ કરવાની પ્રક્રિયા ચાલુ છે, તેઓએ પોતાના રીફન્ડ માટેની વિગત પોતાના બેંક ખાતામાં તા.20/05/2026 પછી જોવી.


Fees Refund Round-04 (Extended)
[Updated On 29-APR-2026 10:41 AM]
  • જે વિધાર્થીઓએ નર્સિંગ અને પેરામિડકલ માં પ્રવેશ મેળવેલ હોય/ પ્રવેશ કેન્સલ કરાવેલ હોય/પ્રવેશ ન મેળવેલ હોય, ટ્યુશન ફી રિફંડ રાઉન્ડ-૧,રાઉન્ડ-૨ અને રાઉન્ડ-3 માં ટ્યુશન ફી પરત મળેલ નથી અને ટ્યુશન ફી રિફંડ પરત લેવા માટે લાયક છે, તેવા વિધાર્થીઓએ પોતાના બેંક ખાતા ની વિગતો તા.16/04/2026 થી તા.08/05/2026 ના સાંજે 05:00 વાગ્યા સુધી ભરવાની રહેશે.

  • List of the candidates whose Tuition fee is Refundable and pending with Admission Committee are required to fill their bank details


Home - About Us

ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing & Allied Medical Educational Courses” ના નામે એડમિશન કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.

  • Bachelor of Physiotherapy (BPT)
  • Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
  • Bachelor of Orthotics and Prosthetics (BOP)
  • Bachelor of Optometry (BO)
  • Bachelor of Occupational Therapy (BOT)
  • Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)
  • Bachelor of Naturopathy And Yogic Sceince (BNYS)
  • General Nursing and Midwifery (GNM) (Diploma Course)
  • Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)