Admission Year 2026-27
Registration 2026-27
[Updated As On 27-May-2026 05:00 PM]

Fee Refund Information for Year 2025-26
[Updated On 22-May-2026 11:44 AM]
  • પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઇન રિફંડની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને રિફંડ મેળવવાનો બાકી હોય, તેઓનું લિસ્ટ વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. રિફંડ પાત્ર વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તેઓએ રિફંડ માટે પ્રવેશ સમિતિ ખાતે જરૂરી બેંક વિગતો (Bank Details) ઇ-મેઇલ દ્વારા pnamec.admcommittee1@gmail.com પર મોકલી આપવાની રહેશે.

  • Fee Refund Pending Candidate નું List

Registration 2026-27
[Updated As On 19-May-2026 12:15 PM]


Fees Refund Round-05
[Updated On 14-May-2026 11:07 PM]
  • જે વિધાર્થીઓએ નર્સિંગ, એલાઇડ અને હેલ્થકેર અને પેરામિડકલ માં પ્રવેશ મેળવેલ હોય/ પ્રવેશ કેન્સલ કરાવેલ હોય/પ્રવેશ ન મેળવેલ હોય, ટ્યુશન ફી રિફંડ રાઉન્ડ-૧,રાઉન્ડ-૨,રાઉન્ડ-3 અને રાઉન્ડ-૪ માં ટ્યુશન ફી પરત મળેલ નથી અને ટ્યુશન ફી રિફંડ પરત લેવા માટે લાયક છે, તેવા વિધાર્થીઓએ પોતાના બેંક ખાતા ની વિગતો તા.14/05/2026 થી તા.25/05/2026 ના સાંજે 05:00 વાગ્યા સુધી ભરવાની રહેશે.

  • List of the candidates whose Tuition fee is Refundable and pending with Admission Committee are required to fill their bank details

Fees Refund Round-04 Information
[Updated On 08-May-2026 05:00 PM]
  • જે વિધાર્થીઓએ ફી રિફંડ રાઉન્ડ-4 માં પોતાના બેંક ખાતા ની વિગતો તા.16/04/2026 થી તા.08/05/2026 સુધી માં ભરી છે, તેવા વિદ્યાર્થીઓની ફી રીફંડ કરવાની પ્રક્રિયા ચાલુ છે, તેઓએ પોતાના રીફન્ડ માટેની વિગત પોતાના બેંક ખાતામાં તા.20/05/2026 પછી જોવી.


Fees Refund Round-04 (Extended)
[Updated On 29-APR-2026 10:41 AM]
  • જે વિધાર્થીઓએ નર્સિંગ,એલાઇડ અને હેલ્થકેર અને પેરામિડકલ માં પ્રવેશ મેળવેલ હોય/ પ્રવેશ કેન્સલ કરાવેલ હોય/પ્રવેશ ન મેળવેલ હોય, ટ્યુશન ફી રિફંડ રાઉન્ડ-૧,રાઉન્ડ-૨ અને રાઉન્ડ-3 માં ટ્યુશન ફી પરત મળેલ નથી અને ટ્યુશન ફી રિફંડ પરત લેવા માટે લાયક છે, તેવા વિધાર્થીઓએ પોતાના બેંક ખાતા ની વિગતો તા.16/04/2026 થી તા.08/05/2026 ના સાંજે 05:00 વાગ્યા સુધી ભરવાની રહેશે.

  • List of the candidates whose Tuition fee is Refundable and pending with Admission Committee are required to fill their bank details


Home - About Us

ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing & Allied Medical Educational Courses” ના નામે એડમિશન કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.

  • Bachelor of Physiotherapy (BPT)
  • Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
  • Bachelor of Orthotics and Prosthetics (BOP)
  • Bachelor of Optometry (BO)
  • Bachelor of Occupational Therapy (BOT)
  • Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)
  • Bachelor of Naturopathy And Yogic Sceince (BNYS)
  • General Nursing and Midwifery (GNM) (Diploma Course)
  • Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)