Notice - Refund ( UG - 2020-21) [20-Apr-2021, 1:45 PM]
  • Failure of Transaction of Refund (Round 4)
  • જે વિધાર્થીઓએ પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.

Notice - Refund - Round IV ( UG - 2020-21) [05-Apr-2021, 10:49 AM]
  • Important Instruction for Candidates’ Refund (Round 4)
  • જે વિધાર્થીઓએ પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.

Notice - Refund - Round III ( UG - 2020-21) [15-Mar-2021, 3:00 PM]
  • Important Instruction for Candidates’ Refund (Round 3)
  • જે વિધાર્થીઓએ પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.

  • તા. ૨૬.૦૨.૨૦૨૧ ના રોજ અત્રેની પ્રવેશ સમિતિની શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટેની આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમની તમામ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ જાહેર કરવામાં આવે છે.
  • આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ કોઈપણ સંજોગોમાં પ્રવેશ સમિતિ દ્વારા રદ કરવામાં આવશે નહિ.
  • અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવેલ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમના મોપ-અપ રાઉન્ડના અંતે પ્રવેશ ન થતા ખાલી રહેલ બેઠકો જે-તે સંસ્થાને પરત કરવામાં આવે છે.
  • ખાલી રહેલ બેઠકો હવે પછી તમામ સંસ્થાએ જાતે, યોગ્ય લાયકાત ધરાવતાં વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા (NEET-UG-2020) નાં મેરીટ લિસ્ટ મુજબ ભરવાની રહેશે. દરેક સંસ્થાએ તમામ પ્રવેશ કાર્યવાહી આયુષ મંત્રાલય, ન્યુ દિલ્હી તેમજ આરોગ્ય વિભાગ, ભારત સરકારના સમયપત્રક (પ્રવેશ શિડ્યુલ) મુજબ પૂરી કરવાની રહેશે.

Notice - Refund - Round II ( UG - 2020-21) [17-Feb-2021, 8:30 AM]
  • Important Instruction for Candidates’ Refund (Round 2)
  • જે વિધાર્થીઓએ એ મેડિકલ/ડેન્ટલ માં પ્રવેશ મેળવેલ હતો અને પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.
  • દરેક વિદ્યાર્થી અને વાલી ને જણાવવામાં આવે છે કે અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા મેડિકલ અને ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમ (MBBS અને BDS) માં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના અસલ પ્રમાણપત્રો અને ટ્યુશન ફી (એક ટર્મ) જે-તે સંસ્થામાં સુપરત કરવામાં આવેલ છે. આથી અસલ પ્રમાણપત્રો અને ટ્યુશન ફી ને લગતી કોઇપણ જાતની સમસ્યા/મૂઝવણ માટે જે-તે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે.
5th Round Result Published [10 February, 2021 .10:00 AM ]

ફ્રીશિપ કાર્ડ ધરાવતાં SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સૂચના: જે SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડ ધરાવે છે તેમને ફાળવેલ એડમિશન કન્ફર્મ કરાવવા માટે બેંક ખાતે કોઈપણ જાતની ફી ભરવાની જરૂરિયાત રહેતી નથી. આવા વિદ્યાર્થીઓએ એપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્પ સેન્ટર ખાતે એડમિશન કન્ફર્મ કરાવવા માટે જરૂરી પ્રમાણપત્રો અને ફ્રીશિપ કાર્ડ સાથે જવાનું રહેશે. હેલ્પ સેન્ટર ખાતે જ ફી માફી માટેની યોગ્ય પ્રક્રિયા કરવામાં આવશે.

5th Round Information [5th February, 2021 .4:00 PM ]

  • વિદ્યાર્થીઓની સરળતા અને મહત્તમ લાભ માટે State Quota અને 15% SFI AIQ ની BAMS/BHMS બેઠકો માટેની State Quota ના પાંચમાં રાઉન્ડ અને 15% SFI AIQ ની બીજા (અંતિમ) રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા એક સાથે ACPUGMEC દ્વારા આયોજન કરવામાં આવી રહ્યુ છે.
  • જે વિદ્યાર્થીઓ State Quota ના પાંચમાં રાઉન્ડમાં ભાગ લેવા ઇચ્છતા હોય, તેમણે http://www.medadmgujarat.org/ug/home.aspx website પરથી પોતાના User ID અને Password ની મદદથી login થઇને Choice Filling કરવાની રહેશે.
  • જે વિદ્યાર્થીઓ 15% SFI AIQ ની બીજા (અંતિમ) રાઉન્ડમાં ભાગ લેવા ઇચ્છતા હોય, તેમણે http://www.medadmgujarat.org/ug/UGAYUS_Home.aspx નાં website પરથી પોતાના User ID અને Password ની મદદથી login થઇને Choice Filling કરવાની રહેશે.
  • જે વિદ્યાર્થીઓ બંને પ્રકારની (State Quota અને 15% SFI AIQ) બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છતા હોય, તેમણે બંને website પરથી પોતાના User ID અને Password ની મદદથી login થઇને અલગ-અલગ રીતે Choice Filling કરવાની રહેશે.
  • જે વિદ્યાર્થીને 15% SFI AIQ ની બેઠક પર પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ થયેલ હોય અને તે પોતાના State Quota ના પાંચમાં રાઉન્ડમાં ફાળવેલ બેઠક ને કન્ફર્મ કરવા ઇચ્છતા હોય તો તેમણે નિયત સમય મર્યાદામાં પોતાના કન્ફર્મ થયેલ 15% SFI AIQ ની બેઠકના પ્રવેશને રદ કરાવીને નિયત સમય મર્યાદામાં (તા. ૧૩/૦૨/૨૦૨૧, બપોરે ૧.૦૦ કલાક સુધીમાં) State Quota માટેનાં હેલ્પ સેન્ટર ખાતે પોતાને ફાળવેલ બેઠક કન્ફર્મ કરાવવાનો રહેશે.
  • આ જ રીતે, જે વિદ્યાર્થીને State Quota ની બેઠક પર પ્રવેશ કન્ફર્મ થયેલ હોય અને તે પોતાના 15% SFI AIQ ના બીજા (અંતિમ) રાઉન્ડમાં ફાળવેલ બેઠક ને કન્ફર્મ કરવા ઇચ્છતા હોય તો તેમણે નિયત સમય મર્યાદામાં પોતાના કન્ફર્મ થયેલ State Quota ની બેઠકના પ્રવેશને રદ કરાવીને નિયત સમય મર્યાદામાં (તા. ૧૩/૦૨/૨૦૨૧, બપોરે ૧.૦૦ કલાક સુધીમાં) 15% SFI AIQ માટેનાં હેલ્પ સેન્ટર ખાતે પોતાને ફાળવેલ બેઠક કન્ફર્મ કરાવવાનો રહેશે.
  • ટૂંકમાં, વિદ્યાર્થીએ, ગમે તે એક (State Quota અથવા 15% SFI AIQ) બેઠક પરનો જ પ્રવેશ યથાવત રાખી / કન્ફર્મ કરાવી શકશે અને અન્ય પ્રવેશ રદ કરાવવાનો રહેશે.
  • 15% SFI AIQ નો આ બીજા રાઉન્ડ એ અંતિમ રાઉન્ડ છે. આના પછી વિદ્યાર્થી પોતાના કન્ફર્મ થયેલ 15% SFI AIQ ની બેઠક પરના પ્રવેશને રદ કરી શકશે નહિ.
  • જ્યાં સુધી વિદ્યાર્થી પોતાને ફાળવેલ બેઠક માટે નિયત ટ્યુશન ફી ભરીને, નિયત સમય મર્યાદામાં, નિયત હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવશે નહિ ત્યાં સુધી તેનો પ્રવેશ કન્ફર્મ થશે નહિ.
ACPUGMEC will do allotment of seats of Ayurveda and Homeopathy colleges, which have received permission from respective council, during the process of allotment of the fifth round. The colleges, which has not been permitted till date, will be included in the next round as per their permission status. Students are advised to do choice filling of all their preferred colleges (irrespective of permission of colleges). [ACPUGMEC જે આયુર્વેદિક તથા હોમિયોપેથી કોલેજને કાઉન્સિલની માન્યતા મળે તે કોલેજોની જ સીટોની ફાળવણી પાંચમાં રાઉન્ડમાં કરી શકશે. તો જે કોલેજની માન્યતા આજ દિન સુધી મળેલ નથી તેને જ્યારે માન્યતા આવશે ત્યારે હવે પછીના રાઉન્ડમાં સમાવેશ કરી વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. આથી દરેક રાઉન્ડમાં વિદ્યાર્થીઓને તેમની ચોઈસીસની દરેક કોલેજની ચોઈસ ફિલિંગ કરવા જણાવવામાં આવે છે (હાલમાં માન્યતા હોય કે ના હોય વિદ્યાર્થીએ ચોઈસ ફિલિંગ કરવી).]

UG Merit 2020 [5th February, 2021 .4:00 PM ]

If any candidate having any query regarding merit list, kindly send e-mail on medadmgujarat2018@gmail.com with scanned readable copy of all relevant documents regarding merit query on or before 07-02-2021 till 5:00 pm. [કોઈપણ ઉમેદવારને મેરિટ-લિસ્ટ અંગે કોઇપણ પ્રશ્ન/સમસ્યા/રજૂઆત હોય તો તેવા ઉમેદવારે medadmgujarat2018@gmail.com પર યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી તા. ૦૭-૦૨-૨૦૨૧, બપોરે ૫.૦૦ વાગ્યા સુધીમાં e-મેઈલ કરવાની રહેશે.]
FORMAT FOR E-MAIL:
Subject: Merit Query
Message: write your user-id with merit query [મેરીટ રજુઆત સાથે તમારો યુઝર-આઈડી અવશ્ય લખવો]
Attach scanned readable copy of all relevant documents regarding merit query [યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી અવશ્ય જોડો]

મહત્વપૂર્ણ સુચના [27-Jan-2021, 1:00 PM]
  • આથી દરેક વિદ્યાર્થિઓને જાણ થાય કે એડમિશન કમિટી દ્વવારા વેબસાઈટ પર તાજેતરમાં Advertisement For New Registration after lower cut off ની જાહેરાત કરવામા આવી છે, એ ફક્ત કટ-ઓફ નીચે ગયા બાદ નવા એલીજીબલ વિધ્યાર્થીઓએ જ રજીસ્ટ્રેશન કરવા માટે છે. જે વિધ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરેલ છે અને હેેેેલ્પ સેેંટર પર અસલ ડોક્યુમેન્ટ્સ વેરીફાય કરાવ્યા હોય તમણેે ફરીથી આ પ્રોસેસ કરવાની નથી.

4th Round Result Published [19 January, 2021 .10:00 AM ]

ફ્રીશિપ કાર્ડ ધરાવતાં SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સૂચના: જે SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડ ધરાવે છે તેમને ફાળવેલ એડમિશન કન્ફર્મ કરાવવા માટે બેંક ખાતે કોઈપણ જાતની ફી ભરવાની જરૂરિયાત રહેતી નથી. આવા વિદ્યાર્થીઓએ એપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્પ સેન્ટર ખાતે એડમિશન કન્ફર્મ કરાવવા માટે જરૂરી પ્રમાણપત્રો અને ફ્રીશિપ કાર્ડ સાથે જવાનું રહેશે. હેલ્પ સેન્ટર ખાતે જ ફી માફી માટેની યોગ્ય પ્રક્રિયા કરવામાં આવશે.

4th Round Information [13th January, 2021 .1:55 PM ]

ACPUGMEC will do allotment of seats of Ayurveda and Homeopathy colleges, which have received permission from respective council, during the process of allotment of the fourth round. The colleges, which has not been permitted till date, will be included in the next round as per their permission status. Students are advised to do choice filling of all their preferred colleges (irrespective of permission of colleges). [ACPUGMEC જે આયુર્વેદિક તથા હોમિયોપેથી કોલેજને કાઉન્સિલની માન્યતા મળે તે કોલેજોની જ સીટોની ફાળવણી ચોથા રાઉન્ડમાં કરી શકશે. તો જે કોલેજની માન્યતા આજ દિન સુધી મળેલ નથી તેને જ્યારે માન્યતા આવશે ત્યારે હવે પછીના રાઉન્ડમાં સમાવેશ કરી વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. આથી દરેક રાઉન્ડમાં વિદ્યાર્થીઓને તેમની ચોઈસીસની દરેક કોલેજની ચોઈસ ફિલિંગ કરવા જણાવવામાં આવે છે (હાલમાં માન્યતા હોય કે ના હોય વિદ્યાર્થીએ ચોઈસ ફિલિંગ કરવી).]

Rule of Admission Closure [એડમિશન ક્લોઝર નો નિયમ]

  • According to Rule No. 11 (1) (viii) (Merit Closure Rule) of ‘Gujarat Professional Medical Educational Courses (Regulation of Admission in Undergraduate Courses) Rules, 2017’, dated: 23.06.2017: “The candidates shall not be offered admission on the seats available to him in previous allotment process [ઉમેદવારને અગાઉના રાઉન્ડની ફાળવણી પ્રક્રિયામાં તેમના મેરીટ અનુસાર ઉપલબ્ધ બેઠકો પર ત્યારબાદના રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.].”
  • ધારો કે તમારો મેરિટ નમ્બર 500 છે અને તમને તમારી પસંદગી અનુસાર ACPUGMEC દ્વારા આપના મેરીટ નંબર અને ભરેલી ચોઈસ અનુસાર પ્રથમ રાઉન્ડમાં સરકારી મેડિકલ કોલેજ, રાજકોટ ખાતે એક બેઠક ફાળવવામાં આવે છે. આ રાઉન્ડમાં દરેક કોલેજની બેઠકો ભરાયા બાદ ક્લોઝર લાગશે, એટલે કે ધારો કે આ ક્લોઝર નીચે પ્રમાણે છે.
    1. બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદનો ક્લોઝર નમ્બર 180 છે એટલે કે આ કોલેજમાં છેલ્લા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો મેરિટ નમ્બર 180 છે.
    2. સરકારી મેડિકલ કોલેજ, વડોદરાનો ક્લોઝર નમ્બર 380 છે એટલે કે આ કોલેજમાં છેલ્લા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો મેરિટ નમ્બર 380 છે.
    3. સરકારી મેડિકલ કોલેજ, સુરતનો ક્લોઝર નમ્બર 480 છે એટલે કે આ કોલેજમાં છેલ્લા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો મેરિટ નમ્બર 480 છે.
    4. સરકારી મેડિકલ કોલેજ, રાજકોટનો ક્લોઝર નમ્બર 580 છે એટલે કે આ કોલેજમાં છેલ્લા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો મેરિટ નમ્બર 580 છે.
    5. જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગરનો ક્લોઝર નમ્બર 800 છે એટલે કે આ કોલેજમાં છેલ્લા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો મેરિટ નમ્બર 800 છે.
    6. શ્રીમતી. એન. એચ. એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, અમદાવાદ નો ક્લોઝર નમ્બર 1000 છે એટલે કે આ કોલેજમાં છેલ્લા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો મેરિટ નમ્બર 1000 છે.
    7. જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર (MQ) નો ક્લોઝર નમ્બર 1800 છે એટલે કે આ કોલેજમાં છેલ્લા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો મેરિટ નમ્બર 1800 છે. >> હવે તમારો મેરીટ નંબર 500 છે અને તે બીજા રાઉન્ડ માટેની પસંદગી નીચે પ્રમાણે છે:
    (1) બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ
    (2) સરકારી મેડિકલ કોલેજ, વડોદરા
    (3) સરકારી મેડિકલ કોલેજ, સુરત
    (4) શ્રીમતી. એન. એચ. એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, અમદાવાદ
    (5) જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, સોલા, અમદાવાદ
    (6) જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર (GQ)
    (7) જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર (MQ)
  • ઉપરોક્ત ચોઈસ પ્રમાણે બીજા રાઉંડ તેમજ ત્યાર પછીના દરેક રાઉંડમાં ક્લોઝર ના નિયમ અનુસાર, જો સીટ ખાલી પડે તો, તમને ફક્ત ચોઈસ ક્રમાંક 1, 2, અને 3 મા જ એડમિશન મળવા પાત્ર છે. કેમકે, પ્રથમ રાઉંડમાં તમે નીચેના ક્રમાંકની ચોઇસિસ ભરી હોય કે ના ભરી હોય પણ તે કોલેજમાં એડમિશન મળવાપાત્ર હતા તેથી ત્યાર પછીના દરેક રાઉંડમાં ક્યારેય એ સીટ પર એડમિશન ફાળવવામાં આવશે નહિ.

મહત્વપૂર્ણ સુચના [08-Jan-2021, 1:00 PM]
  • જે વિધાર્થીઓએ એ મેડિકલ/ડેન્ટલ માં પ્રવેશ મેળવેલ હતો અને પ્રવેશ સમિતિ ખાતે ભરેલ ટ્યુશન ફી માંથી રિફંડ લેવાના થતાં હોય તેવા તમામ વિધાર્થીઓ એ Click Here પર ઓનલાઈન ફૉર્મ માં તેમના રિફંડ ની વિગતો, પ્રવેશ ની કોલેજ તેમજ બેન્કની એકાઉન્ટ ની વિગતો ભરવાની રહેશે. તમામ વિધાર્થીઓને ટ્યુશન ફી ના રિફંડ પ્રવેશ સમિતિ દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટ માં Electronic Transfer થી જમા કરવામાં આવશે. રિફંડ ની વિગતો માં કોઈ પણ ભૂલ જણાય તો પ્રવેશ સમિતિ ના ઈ-મેઇલ medadmgujarat2018@gmail.com પર જાણ કરવાની રહેશે.
  • NRI વિધાર્થીઓએ અત્રેની પ્રવેશ સમિતિ ખાતે ભરેલી ડિપોઝીટ પાછી લેવા માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. NRI વિધાર્થીઓએ ડિપોઝીટ પાછી લેવા માટે NRE/NRO એકાઉન્ટની વિગતો આપવી નહી.
  • દરેક વિદ્યાર્થી અને વાલી ને જણાવવામાં આવે છે કે અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા મેડિકલ અને ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમ (MBBS અને BDS) માં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના અસલ પ્રમાણપત્રો અને ટ્યુશન ફી (એક ટર્મ) જે-તે સંસ્થામાં સુપરત કરવામાં આવેલ છે. આથી અસલ પ્રમાણપત્રો અને ટ્યુશન ફી ને લગતી કોઇપણ જાતની સમસ્યા/મૂઝવણ માટે જે-તે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે.
મહત્વપૂર્ણ સુચના [28-Dec-2020 1:05 PM]
  • તા. ૨૩.૧૨.૨૦૨૦ ના રોજ અત્રેની પ્રવેશ સમિતિની શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટેની ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમની તમામ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ જાહેર કરવામાં આવે છે.
  • ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ કોઈપણ સંજોગોમાં પ્રવેશ સમિતિ દ્વારા રદ કરવામાં આવશે નહિ. તેમજ ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિ દ્વારા યોજવામાં આવનાર આયુર્વેદ અને હોમીઓપેથીના પ્રવેશ રાઉન્ડમાં પણ ભાગ લઇ શકશે નહિ.
  • અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવેલ ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમના મોપ-અપ રાઉન્ડના અંતે કૂલ ૮૦૪ બેઠકો ઉપર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે; જ્યારે ૪૪૫ બેઠકો અત્રેની પ્રવેશ સમિતિ ના મેરિટ-લિસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને ઓફર કરવા છતાં ખાલી રહેલ છે. આમ, પ્રવેશ ન થતા આ ખાલી રહેલ બેઠકો જે-તે સંસ્થાને પરત કરવામાં આવે છે.
  • ખાલી રહેલ બેઠકો હવે પછી તમામ સંસ્થાએ જાતે, યોગ્ય લાયકાત ધરાવતાં વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા (NEET-UG-2020) નાં મેરીટ લિસ્ટ મુજબ ભરવાની રહેશે. દરેક સંસ્થાએ તમામ પ્રવેશ કાર્યવાહી ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી તેમજ આરોગ્ય વિભાગ, ભારત સરકારના સમયપત્રક (પ્રવેશ શીડ્યુલ) મુજબ પૂરી કરવાની રહેશે.

તા. ૨૧.૧૨.૨૦૨૦ ના રોજ યોજવામાં આવેલ મોપ-અપ રાઉન્ડ ના કાર્યક્રમના અંતે મેડિકલ (MBBS) ની દરેક કોલેજમાં દરેક ક્વોટા અને કેટેગરીમાં બધી જ બેઠકો ભરાઈ ગયેલ છે. આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે મેડિકલ (MBBS) અભ્યાસક્રમ માટેની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે. આથી મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ કોઈપણ સંજોગોમાં પ્રવેશ સમિતિ દ્વારા રદ કરવામાં આવશે નહિ. તેમજ મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિ દ્વારા યોજવામાં આવનાર આયુર્વેદ અને હોમીઓપેથીના પ્રવેશ રાઉન્ડમાં પણ ભાગ લઇ શકશે નહિ.

Instructions for Third [Mop-Up (Offline) Round of Counseling (For MBBS & BDS Only)] [23-Dec-2020 1:05 PM]

  • Due to Bank Holiday on 20.12.2020 (Sunday), Tuition Fees will be accepted by Demand Draft(s) only. [તા. 20.12.2020 (રવિવાર) ના રોજ બેંક હોલિડે હોવાથી ટ્યુશન ફી માત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જ સ્વીકારવામાં આવશે.]
  • All the candidates are instructed to see the vacancy status available for Mop up round and closure of second round. The admission committee shall allot the seats as on available vacancy and also vacancy arise due to cascading effect of that particular seats. [તમામ ઉમેદવારને મોપ-અપ રાઉન્ડ માટેની ખાલી બેઠકો અને બીજા રાઉન્ડનું ક્લોઝર જોવાની સલાહ આપવામાં આવે છે. પ્રવેશ સમિતિ ઉપલબ્ધ ખાલી બેઠકો અથવા ઉચ્ચ મેરીટ ધરાવતા ઉમેદવારને પ્રવેશ મળતા તેમના દ્વારા ખાલી પડતી આનુંશાન્ગિક બેઠકો પર પ્રવેશની ફાળવણી કરશે.]
  • મોપ-અપ રાઉન્ડમાં ભાગ લેવા માટે ઓનલાઈન સંમતિ (Consent) આપવાની તારીખ ૧૪-૧૨ -૨૦૨૦ સવારે ૧૦ વાગ્યા સુધી લંબાવાયેલ છે .

The detailed schedule of Mop-Up round (with date, time and merit no.) will be displayed on website after completion of Consent Process for Mop-Up round. [મોપ-અપ રાઉન્ડનો વિગતવાર કાર્યક્રમ (તારીખ, સમય અને મેરિટ નંબર સાથે) વેબસાઇટ પર મોપ-અપ રાઉન્ડ માટેની સંમતિ ની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પ્રસિધ્ધ કરવામાં આવશે.]

INSTRUCTIONS FOR ADMISSION CANCELLATION

  • The candidates, who have confirmed their admission after submitting the original documents at the Help Center, and want to cancel the admission, can cancel their admission at Help Center [where candidate has submitted Original Documents for admission confirmation] from 15/12/2020, 10.30 am till 3.00 pm on 16/12/2020.
  • Procedure for Admission Cancellation

2nd Round Result Published [10 December, 2020 .11:30 AM ]

ફ્રીશિપ કાર્ડ ધરાવતાં SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સૂચના: જે SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડ ધરાવે છે તેમને ફાળવેલ એડમિશન કન્ફર્મ કરાવવા માટે બેંક ખાતે કોઈપણ જાતની ફી ભરવાની જરૂરિયાત રહેતી નથી. આવા વિદ્યાર્થીઓએ એપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્પ સેન્ટર ખાતે એડમિશન કન્ફર્મ કરાવવા માટે જરૂરી પ્રમાણપત્રો અને ફ્રીશિપ કાર્ડ સાથે જવાનું રહેશે. હેલ્પ સેન્ટર ખાતે જ ફી માફી માટેની યોગ્ય પ્રક્રિયા કરવામાં આવશે.

INSTRUCTIONS FOR ADMISSION CANCELLATION

  • The candidates, who have confirmed their admission after submitting the original documents at the Help Center, and want to cancel the admission, can cancel their admission at Help Center [where candidate has submitted Original Documents for admission confirmation] on 07/12/2020, till 4.00 pm.
  • Procedure for Admission Cancellation

1st Round Result Published [26 November, 2020 .11:40 AM ]

ફ્રીશિપ કાર્ડ ધરાવતાં SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સૂચના: જે SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડ ધરાવે છે તેમને ફાળવેલ એડમિશન કન્ફર્મ કરાવવા માટે બેંક ખાતે કોઈપણ જાતની ફી ભરવાની જરૂરિયાત રહેતી નથી. આવા વિદ્યાર્થીઓએ એપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્પ સેન્ટર ખાતે એડમિશન કન્ફર્મ કરાવવા માટે જરૂરી પ્રમાણપત્રો અને ફ્રીશિપ કાર્ડ સાથે જવાનું રહેશે. હેલ્પ સેન્ટર ખાતે જ ફી માફી માટેની યોગ્ય પ્રક્રિયા કરવામાં આવશે.

Imporatant Instruction [25 November, 2020 .11:40 AM ]

ACPUGMEC જે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદીક તથા હોમિયોપેથી કોલેજને કાઉન્સિલની માન્યતા મળે તે કોલેજોની જ સીટોની ફાળવણી પ્રથમ રાઉન્ડમાં કરી શકશે. તો જે કોલેજની માન્યતા આજ દિન સુધી મળેલ નથી તેને જ્યારે માન્યતા આવશે ત્યારે હવે પછીના રાઉન્ડમાં સમાવેશ કરી વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. આથી દરેક રાઉન્ડમાં વિદ્યાર્થીઓને તેમની ચોઈસીસની દરેક કોલેજની ચોઈસ ફિલિંગ કરવા જણાવવામાં આવે છે. (હાલમાં માન્યતા હોય કે ના હોય વિદ્યાર્થીએ ચોઈસ ફિલિંગ કરવી). માન્યતા આવ્યા બાદ જ જે તે કોલેજની સીટોની ફાળવણી કરવામાં આવશે જે દરેક વિદ્યાર્થી તથા વાલીની નોંધ લેવી.

UG Merit 2020 [26th November, 2020 .01:00 PM ]

If any candidate having any query regarding merit list, kindly send e-mail on medadmgujarat2018@gmail.com with scanned readable copy of all relevant documents regarding merit query on or before 22 -11-2020 till 4:00 pm. [કોઈપણ ઉમેદવારને મેરિટ-લિસ્ટ અંગે કોઇપણ પ્રશ્ન/સમસ્યા/રજૂઆત હોય તો તેવા ઉમેદવારે medadmgujarat2018@gmail.com પર યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી તા. ૨૨-૧૧-૨૦૨૦, બપોરે ૪.૦૦ વાગ્યા સુધીમાં e-મેઈલ કરવાની રહેશે.]
FORMAT FOR E-MAIL:
Subject: Merit Query
Message: write your user-id with merit query [મેરીટ રજુઆત સાથે તમારો યુઝર-આઈડી અવશ્ય લખવો]
Attach scanned readable copy of all relevant documents regarding merit query [યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી અવશ્ય જોડો]

Mock Round [19th November, 2020 .12:20 PM ]

    The Merit No. shown here is temporary. Provisional Merit No. will be declared after verification of all certificates. [અહીં દર્શાવેલ મેરીટ નંબર તદ્દન હંગામી છે. જ્યારે પ્રોવિઝનલ મેરીટ નંબર બધા જ પ્રમાણપત્રોની ખરાઇ કર્યા બાદ જાહેર કરવામાં આવશે.]

  • SCHEDULE AND IMPORTANT INSTRUCTIONS FOR THE MOCK ROUND

મહત્વપૂર્ણ સૂચના [12th November, 2020 .11:00 AM ]

આથી દરેક વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક તથા હોમિયોપેથીના સ્નાતક અભ્યાસક્રમ માટેની પ્રવેશ માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા. ૧૧.૧૧.૨૦૨૦ ના રોજ પૂર્ણ કરવામાં આવી છે. અત્યારે પ્રવેશ સમિતિ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા જમા કરાવવામાં આવેલ દરેક પ્રમાણપત્રોની ચકાસણી/ફેરચકાસણી ની પ્રક્રિયા ચાલુ છે. જો કોઈ પણ વિદ્યાર્થીના પ્રમાણપત્રમાં કોઈ પણ પ્રકારની ભૂલ-ચૂક હશે તો પ્રવેશ સમિતિ દ્વારા જે-તે વિદ્યાર્થીને, પ્રવેશ સમિતિ ખાતે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઈ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. અને જે-તે વિદ્યાર્થીએ પ્રવેશ સમિતિ દ્વારા આપવામાં આવેલ સમયગાળામાં તેની પૂર્તતા કરવાની રહેશે. આથી, દરેક વિદ્યાર્થી અને વાલીને જણાવવામાં આવે છે કે હાલની કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને, જરૂરિયાત ના હોય તો કોઈપણ હેલ્પ સેંટર અથવા CCR, ગાંધીનગરની મુલાકાત લેવી નહિ.
આમ, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા, આ પ્રમાણપત્રોની ચકાસણી/ફેરચકાસણી ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અંદાજીત બીજા ૧૦ કે તેથી વધુ દિવસની જરૂરિયાત રહેશે. ત્યારબાદ જ પ્રવેશ સમિતિ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે જે પ્રવેશ સમિતિની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. અને આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ માં પણ કોઈ પણ વિદ્યાર્થીને ભૂલ જણાય તો આ ભૂલના નિરાકરણ માટે પ્રવેશ સમિતિ દ્વારા યોગ્ય સમય આપીને જરૂરી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.

મહત્વપૂર્ણ સૂચના [Updated on 9th November, 2020 .7:00 PM ]

માન. ગુજરાત હાઈકોર્ટ દ્વારા R/LPA NO. 799/2020 નો તા. ૦૬-૧૧-૨૦૨૦ ના રોજ ના ચુકાદા અન્વયે, Gujarat Professional Medical Educational Courses (Regulation of Admission in Undergraduate Courses) Rules, 2017 પ્રસિદ્ધ કાર્યની તારીખ: ૨૩ જૂન, ૨૦૧૭, પહેલા ગુજરાત રાજ્યની બહાર ધોરણ ૧૦ માં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે જ રાજ્યની મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અન્ય નિયમોની પૂર્તતા સાથે લાયક ગણવામાં આવશે એવો ગુજરાત સરકાર દ્વારા આજ રોજ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી આ ફેરફાર અંતર્ગત, પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ડૉક્યુમેન્ટ વેરીફીકેશનની વિવિધ પ્રક્રિયાઓની સમય મર્યાદામાં નીચે પ્રમાણેનો વધારો કરવામાં આવ્યો છે.

  • પ્રવેશ સમિતિ ની વેબસાઇટ પરથી ઓનલાઇન પીન ખરીદી: તા. ૧૦/૧૧/૨૦૨૦, સાંજે ૬:૦૦ કલાક સુધી
  • વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન: તા. ૧૦/૧૧/૨૦૨૦, રાત્રે ૮:૦૦ કલાક સુધી
  • હેલ્પ સેન્ટર ખાતે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન: તા. ૧૦/૧૧/૨૦૨૦, બપોરે ૦૪:૩૦ સુધી પ્રવેશ સમિતિના ૩૦ (ત્રીસ) હેલ્પ સેન્ટર ખાતે
  • હેલ્પ સેન્ટર ખાતે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન: તા. ૧૧/૧૧/૨૦૨૦, બપોરે ૦૪:૩૦ સુધી માત્ર જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, ગાંધીનગર ખાતેના હેલ્પ સેન્ટર ખાતે
  • Gujarat Professional Medical Educational Courses (Regulation of Admission in Undergraduate Courses) (Second Amendment) Rules, 2020, dated: 09.11.2020

Information for Online Registration

આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, તા: ૧૬-૧૦-૨૦૨૦ ના રોજ NTA દ્વારા NEET UG ૨૦૨૦ નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે . પ્રવેશ સમિતિ ટૂંક સમય માં મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS) કોર્સ માટે ની પ્રવેશ પ્રક્રિયા ના પીન વિતરણ તથા રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ચાલુ કરશે, જેની વિગતવાર માહિતી વર્તમાન પત્ર તથા પ્રવેશ સમિતિ ની વેબ સાઈટ પર જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને પ્રવેશ સમિતિ ની વેબસાઈટ http://www.medadmgujarat.org નિયમિત રીતે જોવા જણાવવામાં આવે છે.