આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ અનુસ્નાતક આયુર્વેદ/હોમિયોપેથી અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની ૧૦૦ ટકા બેઠકો એટલે કે સરકારી કવોટા (GQ), મેનેજમેન્ટ ક્વોટા (MQ) અને એન આર આઈ ક્વોટા (NQ) ની બેઠકો તેમજ સ્વનિર્ભર અનુસ્નાતક આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા (AQ) ની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરીટના ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. જેની સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.વધુમાં જણાવવાનું કે ગુજરાત રાજ્યની તમામ અનુસ્નાતક આયુર્વેદ/હોમિયોપેથી અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની મંજુર કરેલ બેઠકો અને ટ્યુશન ફીની માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ https://www.medadmgujarat.org/pgayus/home.aspx પર ઉપલબ્ધ છે.[The Admission Committee informs that entire process of admission for 100% seats of all Postgraduate Ayurved/Homoeopathy colleges of Gujarat state i.e. Government Quota (GQ), Management Quota (MQ) and NRI Quota (NQ) including 15% All India Quota (AQ) seats of Self- financed Postgraduate Ayurved/Homeopathy colleges is conducted on merit basis through online mode solely and exclusively by the Admission Committee. All students and parents are informed to take note of this.It is further stated that information about sanctioned seats and tuition fees of all Postgraduate Ayurved and Homeopathy colleges of Gujarat state is available on admission committee website https://www.medadmgujarat.org/pgayus/home.aspx]
MD-MS (AYURVED)/MD (HOMOEOPATHY) courses Information
[21-NOV-2024 12:30 PM]

Extended ADV for PIN Purchase & Online Registration after Reduced AIAPGET CUT OFF for MD-MS (AYURVED)/MD (HOMOEOPATHY) courses
[15-NOV-2024]

Important Instruction for Online PIN Purchase: It is advisable to do Online PIN Purchase using internet with good speed (preferably, Broadband Internet Connection) to avoid transaction failure.
[ઓનલાઈન પિન ખરીદી માટે અગત્યની સૂચના: ટ્રાંઝેક્શનની નિષ્ફળતા ટાળવા માટે, સારી ગતિવાળું ઇન્ટરનેટ (ખાસ કરીને, બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન) નો ઉપયોગ કરીને ઓનલાઈન પિન ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે.]


Information for 4th Online (Stray Vacancy) Round Registration for MD/MS (Ayurved) & MD (Homeopathy) Courses
[11-NOV-2024]

Important Instruction for Online PIN Purchase: It is advisable to do Online PIN Purchase using internet with good speed (preferably, Broadband Internet Connection) to avoid transaction failure.
[ઓનલાઈન પિન ખરીદી માટે અગત્યની સૂચના: ટ્રાંઝેક્શનની નિષ્ફળતા ટાળવા માટે, સારી ગતિવાળું ઇન્ટરનેટ (ખાસ કરીને, બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન) નો ઉપયોગ કરીને ઓનલાઈન પિન ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે.]

પ્રવેશ સમિતિ દ્વારા ઉપરોક્ત જાહેરાત મુજબ ચોથા ઓનલાઈન (સ્ટ્રે વેકેન્સી) રાઉન્ડ ના પિન ખરીદી અને રજીસ્ટ્રેશન ચાલુ કરેલ છે.

  1. જે ઉમેદવારોને રાઉન્ડ-03 માં સીટ એલોટ થઇ હોય અને ત્યાર બાદ કોલેજની નિયત ટ્યુશન ફી ભરેલ નથી અને પ્રવેશ સમિતિના હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવેલ નથી એટલે કે પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલ નથી, તેઓની રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત (ફોરફીટ) કરવામાં આવેલ છે, તેવા તમામ ઉમેદવાર રાઉન્ડ-04 (સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ) માં ભાગ લેવા માટે લાયક રહેશે નહી.
  2. જે ઉમેદવારો ઓલ ઈન્ડિયા ક્વોટા/ સ્ટેટ કાઉન્સેલિંગના અગાઉના રાઉન્ડ- 01, રાઉન્ડ-02 અને રાઉન્ડ-03 માં કોઈ બેઠક પર પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય અને ઉપરોક્ત પ્રવેશ સ્ટેટ ક્વોટા/ઓલ ઇન્ડિયા ક્વોટા ના રાઉન્ડ-03 પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ હોય, તેઓ રાઉન્ડ-04 (સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ) માં ભાગ લેવા માટે લાયકાત ધરાવતા નથી.
  3. Ayush Admission Central Counseling Committee (AACCC), નવી દિલ્હી મુજબ જે ઉમેદવારોને ઓલ ઈન્ડિયા ક્વોટા કાઉન્સેલિંગના સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ માં કોઈ પણ સીટ એલોટ થયેલ હોય તેઓ રાઉન્ડ-04 (સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ) માં ભાગ લેવા માટે લાયકાત ધરાવતા નથી.
  4. જે ઉમેદવારો ઓલ ઈન્ડિયા ક્વોટાના રાઉન્ડ-01 ,રાઉન્ડ-02 અને રાઉન્ડ-03 માં પ્રવેશ કન્ફર્મ કરાવેલ ન હોય તેમજ સ્ટેટ કાઉન્સેલિંગના અગાઉના રાઉન્ડ-01 અને 02 માં કોઈ પણ બેઠક પર પ્રવેશ કન્ફર્મ કરાવેલ “ના” હોય અને જે ઉમેદવારોને સ્ટેટ કાઉન્સેલિંગના રાઉન્ડ-03 માં અથવા ઓલ ઈન્ડિયા ક્વોટાના રાઉન્ડ-03 માં કોઈ પણ સીટ એલોટ થયેલ ન હોય તેવા ઉમેદવારો ચોથા ઓનલાઈન (સ્ટ્રે વેકેન્સી) રાઉન્ડ માં ભાગ લેવા લાયકાત ધરાવે છે.
  5. આ રાઉન્ડ માં ફક્ત સ્ટેટ ક્વોટા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરવાનો રહેશે.

The Admission Committee informs that Pin purchase and registration for the 4th Online Stray Vacancy Round has been started.

  1. Candidates who have been allotted seats in Round-03 and thereafter have not paid the prescribed college tuition fees and have not deposited the original certificates at the Help Center of the Admission Committee (i.e., the admission has not been confirmed) will have their refundable security deposit forfeited. All such candidates will not be eligible to participate in the 4th Online (Stray Vacancy) Round.
  2. Candidates who have confirmed admission to a seat in previous Round-01, 02, and 03 of the All India Quota/State Counseling, and the said admission continues till the completion of Round-03 of the State Quota/All India Quota, are not eligible to participate in the 4th Online (Stray Vacancy) Round.
  3. As per the Ayush Admission Central Counseling Committee (AACCC), New Delhi, candidates who are allotted any seat in the Stray Vacancy Round of All India Quota Counseling are not eligible to participate in Round-04 (Stray Vacancy Round).
  4. Candidates who have not confirmed admission in Round-01, Round-02, and Round-03 of the All-India Quota, as well as those who have not confirmed admission in any seat in the previous rounds (Round-01 and Round-02) of state counseling, and those who have not been allotted any seat in Round-03 of state counseling or Round-03 of All India Quota counseling, are eligible to participate in Round-04 (Stray Vacancy Round).
  5. In this round, only candidates who are eligible for the state quota will be required to register.
Important Information ખાસ સૂચના
[07-NOV-2024]
  • Commencement date of Academic Session for MD/MS (Ayurveda) and MD (Homoeopathy) courses for the academic year 2024-25: 11th November, 2024
    (શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે MD/MS (Ayurveda) and MD (Homoeopathy) કોર્સ માટે શૈક્ષણિક સત્રની શરૂઆત થવાની તારીખ: ૧૧ નવેમ્બર, ૨૦૨૪)

  • As per Ayush Ministry, Govt of India. New Delhi, commencement of Academic Session for MD-MS (Ayurved) and MD (Homoeopathy) courses for the academic year 2024-25 is 11th November, 2024. So, all the candidates who have taken admission up to Round 03 in MD-MS (Ayurved) and MD (Homoeopathy) Courses are instructed to report your admitted institute on or before 11th November, 2024.
    આયુષ મંત્રાલય , નવી દિલ્હી ની સૂચના મુજબ, શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે MD/MS (Ayurveda) and MD (Homoeopathy) કોર્સ માટે શૈક્ષણિક સત્રનો પ્રારંભ તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૪ છે. તેથી તમામ ઉમેદવારો કે જેમણે MD/MS (Ayurveda) and MD (Homoeopathy) કોર્સમાં રાઉન્ડ ૩ સુધી પ્રવેશ લીધો છે, તેમને સૂચના આપવામાં આવે છે કે તેઓ તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ અથવા તે પહેલા તમારા પ્રવેશ મેળવેલ સંસ્થામાં હાજર થવાનું રહેશે.

  • Counselling Schedule NCISM NCH
Third Round Information [M.D./M.S. (Ayurved) & M.D. (Homoeopathy)]
[06-NOV-2024 05.00 PM]

ખાસ સૂચના
[29-OCT-2024 01:20 PM]
  • આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, જે ઉમેદવારોને રાઉન્ડ-03 માં સીટ એલોટ થઇ હોય અને ત્યાર બાદ MD-MS Ayurved / MD Homoeopathy કોલેજની નિયત ટ્યુશન ફી ભરીને પ્રવેશ સમિતિના હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવશે નહીં એટલે કે પ્રવેશ કન્ફર્મ કરે નહીં, તેઓની રીફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત (ફોરફીટ) કરવામાં આવશે, અને આ ઉમેદવાર હવે પછીના MD-MS Ayurved / MD Homoeopathy ના પ્રવેશ સમિતિના કાઉન્સેલિંગના રાઉન્ડમાં ભાગ લેવા માટે લાયક રહેશે નહી.
    The admissions committee hereby states that candidates who have been allotted a seat in Round-03 and do not submit their original certificates at the help center of the admissions committee after paying the prescribed tuition fee for PG AYUSH college, meaning they do not confirm their admission, will have their refundable security deposit forfeited. Furthermore, these candidates will not be eligible to participate in the subsequent admission committees counseling rounds for MD-MS Ayurved / MD Homoeopathy.
  • જે ઉમેદવારોને રાઉન્ડ-03 માં સીટ એલોટ કરવામાં આવેલ છે. અને ત્યારબાદ તેઓ ધ્વારા MD-MS Ayurved / MD Homoeopathy કોલેજની નિયત ટ્યુશન ફી ભરી અને હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવી એડમીશન ઓર્ડર મેળવી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવશે, તેઓનો પ્રવેશ કોઈ પણ સંજોગોમાં રદ કરી આપવામાં આવેશે નહિ અને તેઓ હવે પછીના MD-MS Ayurved / MD Homoeopathy ના પ્રવેશ સમિતિના કાઉન્સેલિંગના રાઉન્ડમાં ભાગ લેવા માટે લાયક રહેશે નહી.
    Candidates who have been allotted a seat in Round-03 and subsequently pay the prescribed tuition fee for the MD-MS Ayurved / MD Homoeopathy course and submit their original certificates at the help center to obtain the admission order will have their admission confirmed. Under any circumstances their admission will not be canceled, and they will not be eligible to participate in the subsequent counseling rounds for MD-MS Ayurved / MD Homoeopathy courses.
  • રાઉન્ડ-01 અને રાઉન્ડ-02 માં MD-MS Ayurved તથા MD Homoeopathy કોર્સીસ માં એડમીટેડ ઉમેદવારો, એટલે કે ટ્યુશન ફી ભરી અને હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવી એડમીશન ઓર્ડર મેળવી પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે અને જેઓ રાઉન્ડ-03 માં અપગ્રેડ થતા નથી, તેઓનો પ્રવેશ કોઈ પણ સંજોગોમાં રદ કરી આપવામાં આવશે નહિ તથા તેઓ હવે પછીના MD-MS Ayurved /MD Homoeopathy ના પ્રવેશ સમિતિના કાઉન્સેલિંગના રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં આવશે નહિ.
    Candidates who have been admitted to the MD-MS Ayurved / MD Homoeopathy courses in Round-01 and Round-02, meaning they have paid the tuition fee and submitted their original certificates at the help center to obtain the admission order, and who do not get upgraded in Round-03, will not have their admission canceled under any circumstances. Additionally, they will not be allowed to participate in the subsequent counseling rounds for MD-MS Ayurved /MD Homoeopathy courses.
  • રાઉન્ડ-03 માં MD-MS Ayurved / MD Homoeopathy કોર્સીસ માં અપગ્રેડ થતા ઉમેદવારોનો રાઉન્ડ-01 અને રાઉન્ડ-02ની પ્રવેશ કન્ફર્મ કરેલ સીટ પર કોઈ દાવો રહેશે નહીં.
    Candidates who are upgraded in Round-03 for the MD-MS Ayurved / MD Homoeopathy courses will have no claim on the confirmed seats of Round-01 and Round-02.

Third Round Allotment Result [M.D./M.S. (Ayurved) & M.D. (Homoeopathy)]
[29-OCT-2024 11:15 AM]

3rd ROUND CHOICE FILLING [For MD-MS (Ayurved) & MD (Homoeopathy) Courses]
[25-OCT-2024 12:30 PM]

3rd Round Information
[25-OCT-2024 12:30 PM]

Extension in Dates of cancellation in PG AYUSH Courses
[23-OCT-2024 12:25 PM]

આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે જે ઉમેદવારોએ રાઉન્ડ-૦૧/ રાઉન્ડ-૦૨ માં MD-MS (Ayurved) and MD (Homoeopathy) અભ્યાસક્રમોમાં પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે. (દા.ત. પ્રવેશ સમિતિ દ્વારા નિયત કરેલ એક્સિસ બેંકની શાખામાં ફી ભરીને અને હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવીને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે), જો તેઓ પોતાનો પ્રવેશ રદ્દ કરવા માંગે છે તો જે હેલ્પ સેન્ટર પર પોતાના અસલ પ્રમાણપત્રો જમા કરાવેલ છે ત્યાં જઈ પોતાનો પ્રવેશ રદ્દ કરાવવાનો સમય તા: ૨૫ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ સાંજે ૦૪.૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવે છે.
The admission committee hereby informs that candidates who have confirmed their admission in the MD-MS (Ayurveda) and MD (Homoeopathy) courses in Round-01/Round-02 (i.e., by paying the fees at the designated Axis Bank branch and submitting their original certificates at the help center) and wish to cancel their admission can cancel their admission at Help Center where candidate has submitted Original Documents for admission confirmation. The deadline for canceling their admission has been extended till October 25, 2024, at 04:00 PM.

Information for Round 03 Online Registration for MD/MS (Ayurved) & MD (Homeopathy) Courses
[21-OCT-2024 01.00 PM]

Important Instruction for Online PIN Purchase: It is advisable to do Online PIN Purchase using internet with good speed (preferably, Broadband Internet Connection) to avoid transaction failure.
[ઓનલાઈન પિન ખરીદી માટે અગત્યની સૂચના: ટ્રાંઝેક્શનની નિષ્ફળતા ટાળવા માટે, સારી ગતિવાળું ઇન્ટરનેટ (ખાસ કરીને, બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન) નો ઉપયોગ કરીને ઓનલાઈન પિન ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે.]


Instructions for Admission Cancellation of Round-01 or Round-02
[21-OCT-2024 01.00 PM]
  • આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે જે ઉમેદવારોએ રાઉન્ડ-૦૧/ રાઉન્ડ-૦૨ માં MD-MS (Ayurved) and MD (Homoeopathy) અભ્યાસક્રમોમાં પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે. (દા.ત. પ્રવેશ સમિતિ દ્વારા નિયત કરેલ એક્સિસ બેંકની શાખામાં ફી ભરીને અને હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવીને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે) અને જો તેઓ પોતાનો પ્રવેશ રદ કરવા માંગે છે, તો તેઓ તારીખ: ૨૧/૧૦/૨૦૨૪ થી ૨૪/૧૦/૨૦૨૪ ના રોજ બપોરે 02:00 વાગ્યા સુધીમાં જે હેલ્પ સેન્ટર પર પોતાના અસલ પ્રમાણપત્રો જમા કરાવેલ છે ત્યાં જઈ પોતાનો પ્રવેશ રદ કરી શકે છે.
  • The students, who have confirmed their admission in Round-01/ Round-02 of MD-MS (Ayurveda) and MD (Homeopathy) courses after paying fees at designated branch of Axis bank & submitted their original documents at the Help Center and want to cancel the admission, can cancel their admission at Help Center where candidate has submitted Original Documents for admission confirmation from Date: 21/10/2024 to till 02:00 p.m. on 24/10/2024.
  • Procedure for Admission Cancellation
Second Round Information [M.D./M.S. (Ayurved) & M.D. (Homoeopathy)]
[18-OCT-2024 05.30 PM]

Extension of Fees Payment for 2nd Online Round
[M.D./M.S. (Ayurved) & M.D. (Homoeopathy)
[17-OCT-2024 04.30 PM]

આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે M.D./M.S. (Ayurved) અને M.D. (Homoeopathy અનુસ્નાતક વિદ્યાશાખા ના બીજા ઓનલાઈન રાઉન્ડ માટે ની પ્રવેશ પ્રક્રિયા માટે ટ્યુશન ફી ભરવાની તારીખ ૧૮ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવે છે.
The Admission Committee informs that Date for payment of tuition fees for admission process for second online round of Post Graduate M.D./M.S. (Ayurved) and M.D. (Homoeopathy) for the academic year 2024-25, is extended up to 18th October, 2024 at 12.00 noon.


Second Round Allotment Result [M.D./M.S. (Ayurved) & M.D. (Homoeopathy)]
[14-OCT-2024 07.20 PM]

Note: Students who got allotment in Second Round need to submit valid provisional/ Permanent Council Registration along with other required documents at help center at the time of reporting to confirm admission.


2nd ROUND CHOICE FILLING
[For MD-MS (Ayurved) & MD (Homoeopathy) Courses]
[11-OCT-2024 11.30 PM]

Note : ફક્ત AIQ ની સીટ માટે: મેરીટમાં સમાવેલા વિદ્યાર્થીઓને ફક્ત બીજા રાઉંડ સુધી પ્રવેશ આપવામાં આવશે, ત્યારબાદ ખાલી રહેલી AIQ ની સીટ GQ માં તબદીલ કરવામાં આવશે. [For AIQ seats only: Students who included in merit list will be admitted till the second round only, after which the vacant AIQ seats will be transferred to GQ]

PG Revised Provisional Merit- List [M.D./M.S. (Ayurved) M.D. (Homoeopathy)]
[11-OCT-2024 11.30 PM]
Information for Round 02 Online Registration for MD/MS (Ayurved) & MD(Homeopathy) Courses [08-OCT-2024]

PwD (PERSON with DISABILITY) Candidates: Students applying under the disability category will have to appear for verification with their disability certificate before the Medical Board at the Civil Hospital as mentioned below:
[દિવ્યાંગતાની કેટેગરીમાં અરજી કરેલ વિદ્યાર્થીઓએ નીચે દર્શાવેલ મુજબની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ બોર્ડ સમક્ષ દિવ્યાંગતાના પ્રમાણપત્ર સાથે ચકાસણી માટે હાજર થવાનું રહેશે


Instructions for Admission Cancellation of Round 01 [08-OCT-2024]
  • આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે જે ઉમેદવારોએ રાઉન્ડ-૦૧ માં MD-MS (Ayurved) and MD (Homoeopathy) અભ્યાસક્રમોમાં પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે. (દા.ત. પ્રવેશ સમિતિ દ્વારા નિયત કરેલ એક્સિસ બેંકની શાખામાં ફી ભરીને અને હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવીને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે) અને જો તેઓ પોતાનો રાઉન્ડ -૦૧ નો પ્રવેશ રદ કરવા માંગે છે, તો તેઓ તારીખ: ૦૯/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ :૦૦ વાગ્યાથી ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ બપોરે 02:00 વાગ્યા સુધીમાં જે હેલ્પ સેન્ટર પર પોતાના અસલ પ્રમાણપત્રો જમા કરાવેલ છે ત્યાં જઈ પોતાનો પ્રવેશ રદ કરી શકે છે.
  • The students, who have confirmed their admission in 1st Round of MD-MS (Ayurveda) and MD (Homeopathy) courses after paying fees at designated branch of Axis bank & submitted their original documents at the Help Center and want to cancel the admission, can cancel their admission at Help Center where candidate has submitted Original Documents for admission confirmation from 11.00 a.m. on Date: 09/10/2024 till 02:00 p.m. on 11/10/2024.
  • Procedure for Admission Cancellation

[M.D./M.S. (Ayurved) & M.D. (Homoeopathy)]
[01-OCT-2024 06.40 PM]

First Round Allotment Result [M.D./M.S. (Ayurved) & M.D. (Homoeopathy)]
[26-SEP-2024 12.09 PM]

FIRST ROUND CHOICE FILLING [M.D./M.S. (Ayurved) & M.D. (Homoeopathy)]
[21-SEP-2024 07.40 PM]

PG Provisional Merit- List [M.D./M.S. (Ayurved) M.D. (Homoeopathy)]
[21-SEP-2024 07.25 PM]

Please Check your New Merit Number for M.D.(Homoeopathy) Merit List


PG Provisional Merit- List [M.D./M.S. (Ayurved) M.D. (Homoeopathy)]
[19-SEP-2023 06.05 PM]

The Provisional merit list for Postgraduate Ayurved and Homoeopathy [M.D./M.S. (Ayurved) & M.D. (Homoeopathy)] for the academic year 2024-25 has been published today by the Medical Admission Committee as follows. Candidates who have applied for PwD Quota the verification of these candidates is going on. Hence PwD Quota students’ merit of general category as well as PwD category will be declared in due course of time.
[આજ રોજ મેડીકલ પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ નુ પી.જી. આયુર્વેદ અને હોમીયોપેથી કોર્સીસ [M.D./M.S. (Ayurved) & M.D. (Homoeopathy)]નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે. જે ઉમેદવારો પી.ડબલ્યુ.ડી. ક્વોટા માં અરજી કરેલ છે, તેઓની અરજીની ચકાસણી ચાલી રહેલ છે. આથી આવા વિદ્યાર્થીઓના પ્રોવિઝનલ જનરલ મેરીટ તેમજ પી.ડબલ્યુ.ડી. ક્વોટાનુ મેરીટ ટુંક સમયમાં જાહેર કરવામા આવશે.]

If any candidate has any query regarding merit list, kindly send e-mail on medadmgujarat2018@gmail.com with scanned readable copy of all relevant documents regarding merit query on or before 21-09-2024 till 01:00 pm.
[કોઈ પણ ઉમેદવારને મેરિટ-લિસ્ટ અંગે કોઇ પ્રશ્ન/સમસ્યા/રજૂઆત હોય તો તેવા ઉમેદવાર medadmgujarat2018@gmail.com પર યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી તા. ૨૧-૦૯-૨૦૨૪, બપોરે ૧.૦૦ વાગ્યા સુધીમાં e-મેઈલ કરવાની રહેશે.]
FORMAT FOR E-MAIL: Subject: Merit Query regarding AYUSH PG
Note: write your user-id with merit query [મેરીટ રજુઆત સાથે તમારો યુઝર-આઈડી અવશ્ય લખવો] Attach scanned readable copy of all relevant documents regarding merit query [યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી અવશ્ય જોડો]


PG AYURVEDA AND HOMEOPATHY ADMISSION INFORMATION [12-SEP-2024]

PwD (PERSON with DISABILITY) Candidates: Students applying under the disability category will have to appear for verification with their disability certificate before the Medical Board at the Civil Hospital as mentioned below:
[દિવ્યાંગતાની કેટેગરીમાં અરજી કરેલ વિદ્યાર્થીઓએ નીચે દર્શાવેલ મુજબની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ બોર્ડ સમક્ષ દિવ્યાંગતાના પ્રમાણપત્ર સાથે ચકાસણી માટે હાજર થવાનું રહેશે

Home - About Us

The Government of Gujarat, in the Legislative Assembly has passed an act, Act No.3 of 2008 called “Gujarat Professional Educational Medical Colleges or Institutions (Regulation of Admission and Fixation of Fees) Act, 2007” to make special provision for regulation of admission in the Professional Medical educational courses in the State and fixation of fees in such colleges or institutions and for matter connected therewith. As per the powers conferred to State Government, in Section 20(1) of the said Act, the Government of Gujarat, by way of a notification had constituted “Admission Committee for Professional Post Graduate Medical Educational Courses (ACPPGMEC)” to regulate the admission of candidates to the Professional MD/MS/Diploma & MDS degree courses. The mission assigned to this Committee is to carry out the counseling process in a fair and transparent manner. The admission process is conducted by this Committee strictly on the basis of merit of the candidate....